જો કોઈનું એકસીડન્ટ થયું હોય અને તે વ્યક્તિનો મોબાઈલ લોક હોય તો આવી રીતે આપો પરિવારને સુચના, એકવાર અવશ્ય જાણી લો આ માહિતી

એક વાર મારા પરિવારનો એક સભ્ય ખૂબ જ બીમાર હતો, જેને પીજીઆઈના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતા. એક સભ્યને ત્યાં સાથે રહેવાની પરવાનગી હતી. અને હું તેમની સાથે હોસ્પિટલમાં રોકાયેલા હતો ત્યાં અચાનક 3 યુવકો કે જેમનો રોડ એક્સિકેન્ટ થયો હતો.

સ્ટ્રેચર પર લાવવામાં આવ્યા તે કંઈ બતાવવાની સ્થિતિમાં ન હતા. કારણ કે તમને ખુબ જ વાગ્યુ હતું. પીજીઆઈ તો હંમેશા માટે જ પૌતાની તત્પરતા માટે ઓળખવામાં આવે છે

વધુ એક ડોકટરોની સંપૂર્ણ ટીમ તેમને જોવા લાગી અને બીજી તરફ અન્ય કેટલાક કર્મચારીઓએ તેમના કપડામાંથી મોબાઈલ કાર્યો પણ ખુલ્યો નહીં કારણ કે તેમા પાસવર્ડ લાગેલો હતો. પરંતુ તેમને વિચાર આવ્યો.

તેમણે મોબાઈલ ખોલ્યો તેમાંથી સીમ કાઢયું. અને તે સીમ ને બીજા મોબાઈલમાં લગાવી ચાલુ કર્યું અને સીમમાં સેવ બધા નંબર સામે આવતા તેમના પિતા પર ફોન કરવામાં આવ્યો. થોડીવારમાં પછી તેમના પરિવાર વાળા ત્યાં હાજર થઈ ગયા.

જેથી ત્રણ ધુવકોના જીવ બચી ગયા. તે દિવસ મેં પ્રથમ વખતમાં જોયું અને શીખ્યું કે જો કોઈ મોબાઈલ ફોનમાં પાસવર્ડ લાગ્યો હોય અને તેનો પ્રયોગ કરવાની સ્થિતિ આવે

તો સીમ કાઢીને કોઈ બીજા ફોનમાં નાખવાથી કોન્ટેક્ટ લિસ્ટ ખુલી શકે છે, તે માટે આપણે પોતાના ફોનના કોન્ટેકટસ હંમેશા ગુગલની સાથે સાથે સીમ મેમરીમાં પણ સેવ કરી લેવા જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer