જૂના જમાનાની ખૂબસૂરત અભિનેત્રીઓને હવે ઓળખવી પણ છે મુશ્કેલ, જુઓ તેમની અમુક તસ્વીરો

ઘણીબધી એવી અભિનેત્રીઓ પણ હોય છે જે તેમના અભિનય કરતાં તેમની ખૂબસૂરતી ના કારણે હેડલાઇન માં આવતી હોય છે. આ અભિનેત્રીઓ ભલે હવે ફિલ્મો ની દુનિયા થી ઘણી દૂર થઈ ગઈ છે પરંતુ તેમની ખૂબસૂરતી ના ચર્ચા હજુ પણ થતાં હોય છે. આ અભિનેત્રીઓ ના દેખાવ હાલ માં ખુબજ બદલાય ગયા છે.

આજે અમે તમને આ લેખ દ્વારા આ અભિનેત્રીઓ ની એક નાની અમથી જલક દેખાડવાના છે, જે પહેલાના જમાના માં ખૂબસૂરતીઓ ની મિશાલ કહેવાતી હતી. પરંતુ હાલ માં તેનો લૂક સાવ બદલાયજ ગયો છે. આશા પારેખ : ખૂબસૂરત અભિનેત્રીઓ ની યાદીમાં આશા પારેખ નું નામ સૌથી પહેલા જોડવામાં આવે છે.

Image result for વૈજયંતી માલા

આ અભિનેત્રી એ ઘણીબધી સુપરહિટ ફિલ્મો માં કામ કરેલું છે. આ અભિનેત્રી ને તેમની સુંદરતા ના કારણે ‘જ્યુબિલી ગર્લ’ નામ મળ્યું  છે. એવું સાંભડવા મળ્યું છે  કે ત્યાના સમય માં  આ અભિનેત્રી  સૌથી વધુ વેતન લેતી. ત્યાર ના સમય  માં આ અભિનેત્રી ના લાખો દિવાના હતા. આ અભિનેત્રી જ્યાં પણ જતી ત્યાં તેના ચાહકો તેમની સાથેજ પોહોચી જતાં હતા.

Image result for રાખી ગુલઝાર :   

રાખી ગુલઝાર :   આ અભિનેત્રી પહેલા ના સમય માં તેના રૂપ  ના આધારે બધાજ લોકો ના દિલ જીતી લેતી. એવું કહેવામાં આવતું કે આ અભિનેત્રી લગભગ બધાજ લોકો ના દિલ ની ધડકન  છે. કેટલીક ફિલ્મો માં અમિતાભ બચ્ચનની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી હતી, તો ક્યારેક સેક્રેટરી તો ક્યારેક માતા.

આ અભિનેત્રી એ જાણીતા જાણીતા ડિરેક્ટર-ગીતકાર ગુલઝાર સાથે લગ્ન કર્યા. પુત્રીના જન્મ પછી બંને છૂટા થયા હતા જોકે રાખી અને ગુલઝારે છૂટાછેડા લીધા નથી. કરણ-અર્જુનમાં તેણે માતાની ભૂમિકા ભજવી હતી, તે રોલ માં પણ તે ખુબજ ફેમસ થઈ હતી.

Image result for વૈજયંતી માલા

વૈજયંતી માલા : આ અભિનેત્રી  તેના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રી રહી છે. વૈજયંતીને એક્ટિંગ વારસામાં મળી. વૈજયંતીમાલાએ ચમનલાલ બાલી સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર છે. તે ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. તેની વધતી ઉંમરને કારણે હવે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આ અભિનેત્રી ને હવે ઓડખવી પણ ખૂબ મુશ્કેલ પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer