કર્ણએ છુપાઈને બચાવ્યા હતા અર્જુનના પ્રાણ, જાણી લો મહાભારતની આ રહસ્યમય કથા 

મિત્રો મહાભારત મહાકાવ્ય આપણી અંદર અનેક કથાઓ સમાયેલી છે. એમાં થી જ એક છે કર્ણ અને અર્જુન ની કથા. વાત એ સમય ની છે જયારે અર્જુન અને કર્ણ નો આમનો સામનો મહાભારત ના યુદ્ધ માં થયો.

યુદ્ધ માં બંને બજુથું ભીષણ યુદ્ધ પ્રારંભ થઇ ગયું. ત્યારે કર્ણ દ્વારા છોડવામાં આવેલું સીધું બાણ એના મુકુટ સાથે અથડાયું અને પછી ફરીથી કર્ણ ની પાસે જતું રહ્યું. અને કર્ણ ને કહેવા લાગ્યું કે આ વખતે નિશાનો જોઇને લગાવો.

બાણ દ્વારા આ સાંભળીને કર્ણ આશ્ચર્યચકિત રહી ગયા. ત્યારે કર્ણ એ એ બાણ થી એનો પરિચય જાણવા માંગ્યો. ત્યારે બાણ બન્યું સાપ કર્ણની સામે પ્રકટ થયું અને એણે કર્ણ ને કહ્યું કે એનું નામ મહાસર્પ અશ્વસેન છે.

હું અર્જુન સાથે મારો પ્રતિશોધ લેવા માટે ઘણા સમય થી પ્રતીક્ષા કરી રહ્યો છું. એના પ્રાણ હું લઇ શકું એના માટે મે સાધના કરી છે. આ અર્જુન એ ખાંડવ વન માં આગ લગાવી દીધી હતી અને એ જંગલ માં મારો પૂરો પરિવાર આગ માં સળગીને મારી ગયો.

આ કારણે હું અર્જુન થી એનો પ્રતિશોધ લેવા માંગું છું. કર્ણ એ સાપ ની વાતો સાંભળીને એને કહ્યું કે મિત્ર માં તમારી ભાવનાઓ ની કદર કરું છું. અને તમારા પરિવાર ની સાથે જે કંઈ પણ થયું છે એનો મને પસ્તાવો છે.

પરંતુ હું અર્જુન ને મારી શક્તિ ના બળ પર હરાવવા માગું છું. તેથી હું તમારી સહાયતા કરી શકતો નથી. અશ્વસેન એ કર્ણ ને કહ્યું કે તમારી વાત સાંભળી ને હું ધન્ય  થઇ ગયો. તમે વાસ્તવ માં એક સાચા વીર છો.

મને નથી ખબર તમારા અને અર્જુન ના યુદ્ધમાં કોનો વિજય થશે પરંતુ મારી નજર માં તમારો વિજય થઇ ગયો છે. તેથી આ રીતે થી કહીને પછી ત્યાંથી ચાલ્યા ગયા.

ત્યાર બાદ કર્ણ પછી ત્યાંથી નીકળી ગયો. પછી ખુબ જ ભીષણ યુદ્ધ થયું હતું. પછી કર્ણ એ છુપાઈ ને એનું રૂપ બદલીને એને બચાવ્યો હતો. આ હતી મહાભારત ની પ્રાણ રહસ્યમય અદભુત કથા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer