માણસના જીવનમાં ગુરૂનું સ્થાન સૌથી વધારે ઉપર હોય છે. આજે અમે તમને જૂનાગઢના જંગલમાં રહેતા એક એવા સંત મહાત્મા વિશે જાણકારી આપવાના છીએ કે તેમની ઉંમર વિશે લોકો અલગ-અલગ પ્રકારની અંદાજ લગાવી રહ્યા છે. કે તેમની ઉંમર 300 વર્ષે ૪૦૦ વર્ષ છે કે પાંચસો વર્ષ થઇ રહ્યા છે.
લોકો આ સંતને કાશ્મીરી બાપુ તરીકે ઓળખે છે. તેમનો આશ્રમ જૂનાગઢ જિલ્લામાં આવેલા જંગલની વચ્ચે આવેલો છે. અને લોકો એવું માને છે. કે કાશ્મીરી બાપુ ની ઉંમર આશરે સાડા પાંચસો વર્ષ છે.સાડા પાંચસો વર્ષોથી તે લોકોની સેવા કરી રહ્યા છે.
ભગવાન શિવની ઉપાસના કરી રહ્યા છે. જૂનાગઢના સંતના દર્શન કરવા માટે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશમાંથી લોકો અહીં આવે છે. જે પણ કોઈ પણ લોકો અને આ તેમના દર્શન કરવા માટે આવે છે. તે તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.
સાડા પાંચસો વર્ષમાં સંતના ચહેરાનું તેજ જોઈને તેલ દરેક વ્યક્તિ મંત્ર મુગ્ધ થઇ જતો હોય છે. અને જૂનાગઢના લોકો તો કાશ્મીરી બાપુ વિશે છે.લ્લા ઘણા વર્ષોથી અહીં સાધના કરે છે. અને મોટાભાગના લોકો નિયમિત રીતે તેમના આશ્રમમાં જતા હોય છે.
લોકો તેમના ચહેરા ઉપર રહેલા તેના કારણે આજે પણ તેમની સાચી ઉંમર નો કોઈ પણ પ્રકારે અંદાજ લગાવી શકતા નથી અને આશ્રમની વિશિષ્ટ ખાસિયત એ છે. કે આશ્રમમાં આવનારા દરેક દર્શનાર્થીઓ માટે 24કલાક ભોજનશાળા ચાલુ હોય છે.
તમે દિવસમાં ગમે તે સમયે જાઓ તમને અહીં ભોજન પ્રાપ્ત થશે. અહીં બાપુના આશ્રમમાં હજારો ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. અને તે પણ એક પણ રૂપિયાનું દાન લીધા વગર અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.
બાપુના આશ્રમમાં 24 કલાક ભોજનશાળા ચાલુ રહે છે. જો તમે અહીં આવો છો તો તમારે જરૂરથી ભોજનનો આનંદ લેવો જોઈએ અને બાપુના સાનિધ્યમાં પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ અહીં આવનાર દરેક ભક્તોને પ્રસાદ લીધા વગર જવા દેવામાં આવતા નથી
લોકો અહીં આવી અને જંગલની વચ્ચે આવેલા આશ્રમમાં પરમ શાંતિનો અનુભવ કરે છે. અને દુનિયાના ઘોંઘાટ માંથી મુક્તિ મેળવે છે. અને સાચા સંતના દર્શન કરે છે. સાચું શિવ તત્વ ગુરુ તત્વ પ્રાપ્ત કરે છે. અને માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાં થી તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.
જૂનાગઢના લોકો વારંવાર કાશ્મીરી બાપુ વિશે વાત કરતા હોય છે. કે તેમની સાચી ઉંમર કેટલી હશે પરંતુ આજ સુધી લોકો તેમના ચહેરા ઉપર રહેલું તે જોઈને તેમની સાચી ઉંમર નો અંદાજો લગાવી શકતા નથી આમ તો જૂનાગઢમાં ઘણા બધા આશ્રમ આવેલા છે.
જૂનાગઢની ભૂમિને સંતોની ભૂમિ તરીકે જોવામાં આવે છે. કારણ કે જૂનાગઢ અને સંતનું પિયર કહેવામાં આવે છે. અને જૂનાગઢમાં દરેક શાંત ને શિવરાત્રી નિમિત્તે યોજાતો શિવ મેળો પણ તેનો અનેરો ઉત્સાહ હોય છે..અને શિવરાત્રી નિમિત્તે યોજાતા ભવનાથનાં આ મેળામાં દરેક સંતને તેમના વર્ષ દરમિયાન આવતો એક અનેરો ઉત્સાહ હોય છે.
આ સમગ્ર વર્ષ દરમિયાન તે ફક્ત એક જ વાર દુનિયા સામે આવે છે. અને તે અહીં જુનાગઢ ભવનાથના મેળામાં આવે છે. ત્યાર પછી અહીં આવેલા ભવનાથ મંદિર ખાતે આવેલા મુરઘી કુંડમાં સ્નાન કરે છે. અને એવી એક માન્યતા પણ છે. કે ભગવાન શિવ સ્વયમ સંતનું સ્વરૂપ લઈને અહીં ભવનાથના મેળામાં આવે છે.
તે ભવનાથના મુરઘી કુંડમાં સ્નાન કરી અને પરત ફરતા નથી શિવરાત્રીના પવિત્ર દિવસે ભવનાથ માં આવેલા મરઘી કુંડમાં સ્નાન કરવાનું એક અનેરૂ અને વિશિષ્ટ મહત્વ છે.