દક્ષીણ ભારત સુંદર મંદિરો માટે પ્રખ્યાત માનવામાં આવે છે. આમાંથી જ એકમદુરૈ નું મીનાક્ષી મંદિર તમિલનાડુ સ્થિત માં મીનાક્ષી દેવી નું આ મંદિર વિશ્વ ની 7 અજાયબી માં થી એક છે. મીનાક્ષી મંદિર ની સુંદરતા અને મહાન શિલ્પકારી એ સ્થાન આપ્યું છે.
જાણો શું છે મંદિર ની બીજી બધી વિશેષતાઓ. આ મંદિર વર્ષો થી જુનું બનેલું છે અને આ મંદિર વિશે ખુબ ઘણા લોકો જનતા નથી. માતા પાર્વતી છે વિરાજમાન માં પાર્વતી ના મીનાક્ષી સ્વરૂપ નું આ મંદિર તમિલનાડુ ના મદુરૈ શહેર માં સ્થિત છે.
મીનાક્ષી નો અર્થ છે જેની આંખ માછલી એટલે મીન ની સમાન હોય. માતા મીનાક્ષી ભગવાન શિવ ની પત્ની પાર્વતી નો અવતાર અને ભગવાન વિષ્ણુ ની બહેન માનવામાં આવે છે.
ભગવાન શિવ એ આ રૂપમાં મીનાક્ષી માં સાથે કર્યા વિવાહ માન્યતા છે કે ભગવાન શિવ સુંદરેશ્વર રૂપ માં એમના ગણો ની સાથે પાંડય રાજા મળધ્વજ ની પુત્રી રાજકુમારી મીનાક્ષી સાથે વિવાહ કરવા માટે મદુરૈ આવ્યા હતા.
રાજા મળધ્વજ એ કઠોર તપસ્યા ના બળ પર મીનાક્ષી ને પુત્રી ના રૂપ માં પ્રાપ્ત કરી હતી. સૌથી અમીર મંદિર માં થી છે એક મંદિર નું મુખ્ય ગર્ભગૃહ ૩૫૦૦ વર્ષ થી પણ વધારે જુનું માનવામાં આવે છે. મીનાક્ષી મંદિર ભારત ના સૌથી અમીર મંદિર માં થી એક છે.
આ મંદિર પ્રાચીન કાળ ની ખુબ સારી સ્થાપત્ય કળા અને વાસ્તુ નું વિશુદ્ધ ઉદાહરણ છે. તમિલ સાહિત્ય માં અંકિત કહાનીઓ માં આ મંદિર ઘણી ચર્ચા કરવામાં આવી છે. ૧૭ મી સદી માં થયું હતું નિર્માણ વર્તમાન ના મીનાક્ષી મંદિર નું નિર્માણ ૧૭ મી સદી માં થયું હતું.
મંદિર માં ૮ સ્તંભો પર લક્ષ્મીજી ની મૂર્તિઓ બનેલી છે. આ સ્તંભો પર ભગવાન શિવ ની પૌરાણિક કથાઓ પણ લખવામાં આવી છે. મંદિર ના પરિસર માં એક પવિત્ર સરોવર પણ છે તો ૧૬૫ ફૂટ લાંબુ અને ૧૨૦ ફૂટ પહોળું છે.