આજે જાનવી અને સારા વચ્ચે હોત દેરાણી જેઠાણીનો સબંધ, પરંતુ આ પ્રખ્યાત અભિનેત્રીએ બગાડી દીધી રમત

સારા અલી ખાન અને જાનવી કપૂર બેવ અભિનેત્રીઓ આજના સમયની ચર્ચિત અભિનેત્રીઓમાં છે. બેઉ નુ ફિલ્મી કરિયર ખૂબ નાનું છે. પરંતુ બેઉને અત્યાર સુધીમાં ખુબ જ સારું કામ કર્યું છે. સ્ટાર કિડ હોવાથી તેઓના ફોલોઇંગ ખૂબ જ વધારે છે. સારા અને જાનવી એ બોલિવૂડની ભવિષ્ય ની જનરેશન સ્ટાર પણ કહેવામાં આવે છે.

સારા અને જાનવી બેવ આજે પોતાના કરિયર પર ફોકસ કરે છે. હાલમાં એક સમય એવો પણ હતો જ્યારે તેઓ પોતાના અફેરને લઈને ખૂબ જ પ્રખ્યાત હતી. એ સમયની વાત છે જ્યારે બેવ એ બોલીવુડમાં એન્ટ્રી લીધી નહોતી. અને રોચક વાત એ છે કે સારા અને જાનવી એક જ પરિવારના છોકરાઓની ગર્લફ્રેન્ડ હતી. જો બધુ સારી રીતે થયું હોત તો શાયદ સારા અલી ખાન અને જાનવી કપૂર વચ્ચે દેરાણી જેઠાણી નો સંબંધ હોત.

જણાવી દઈએ કે સારા અલી ખાન અને જાનવી કપૂર બેવ ફિલ્મી ઘરોથી સંબંધ ધરાવે છે. જાનવી કપુર દિગ્ગજ અને દિવંગત અદાકારા શ્રીદેવી અને મશહૂર ફિલ્મ મેકર બોની કપૂરની પુત્રી છે. મોટાભાગે જાનવી માં લોકો શ્રીદેવી ની છબી જોવે છે. તો વાત સારા અલી ખાનની કરીએ તો તે મશહૂર અદાકાર અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી છે. તે ખૂબ જ ઓછા સમયમાં ચાહકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઇ ચૂકી છે.

સ્ટાર કિડ હોવાથી તેઓ ફિલ્મમાં એન્ટ્રી લીધા પહેલાથી જ બંને અદાકારાઓ પોતાના અફેરને લઈને તમે સમાચાર રહી હતી. એક સમયે તેઓ બંને સંબંધમાં હતી. જયાં આગળ જઈને સારા અલી ખાન જાનવી કપૂરની જેઠાણી અને જાનવી સારા ની દેરાણી બની શકતી હતી.

બોલિવૂડમાં એન્ટ્રી લેતા પહેલા સારા અલી ખાન અને જાનવી કપૂર એક જ પરિવારના છોકરાઓ પર જીવ આપતી હતી. સારા ના બોયફ્રેન્ડ નું નામ વીર પહાડિયા હતુ. જ્યારે જાનવી કપૂર વીરના નાનાભાઈ શિખર પહાડીયા ને ડેટિંગ કરી રહી હતી. સારા અલી ખાન અને વિરના ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેમાં બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા હતા.

મશહૂર ફિલ્મ મેકર કરણ જોહર ના શો કોફી વિથ કરણ મા સારા એ આ વાત લઈને ખુલાસો કર્યો હતો કે તે વીર પહાડિયાં ને ડેટ કરતી હતી. જણાવી દઈએ કે વીર અને શિખર દેશના પૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેના પૌત્ર છે. સાથે જ સેફ અલી ખાન એ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ વિર ને મળી ચૂક્યા હતા. આ તરફ જાનવી શિખર ના પ્રેમમાં પાગલ હતી. જાનવી અને શીખર ની ધણી રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં તેઓ બંને એકબીજાને બાહોમાં ભર્યા હતા.

એક ફોટામાં બંને કેમેરાની સામે મુસ્કુરાતા પોઝ આપી રહ્યા હતા. તો એક બીજા ફોટો મા શિખર અને જાનવી ને કિસ કરતા પણ જોવા મળ્યા હતા. એક વાર જાનવી અને શિખર નો કિસ નો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. જે ખૂબ જ સમાચાર મા આવ્યો હતો. તે પછી બન્નેએ પોતાના સબંધને સ્વીકારી લીધો હતો.

વર્ષ 2004માં જાન્હવી અને શિખરનો કિસિંગ વીડિયો વાયરલ થયા બાદ માતા શ્રીદેવી થી જાન્હવી ને ખૂબ જ સારું ખરાબ સાંભળવા મળ્યુ હતુ. શ્રીદેવીએ પોતાની પુત્રીને આ બધી વસ્તુઓ થી દૂર રહેવાની સલાહ આપી હતી અને પોતાના કરિયર પર ફોકસ કરવા કહ્યું હતુ. તો તેઓ આ સંબંધ ની તરફેણમાં હતા. આની સાથે શિખર અને જાનવી ના સંબંધનો અંત થઈ ગયો હતો. બીજી તરફ સારા પણ થી વીર થી અલગ થઈ ગઈ હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer