બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના હોટ તસ્વીરો, ચાહકો જોઇને પાણી પાણી થઇ ગયા…

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની સુંદરતા અને સ્ટાઈલથી ફ્રેન્સ નું દિલ જીતી રહી છે. આવા સમયે ફરી એકવાર મૌની રોયે પોતાના બોલ્ડ ફોટા થી ચાહકો ને ચોકવી દીધા છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાની કેટલાક ફોટોશેર કર્યા છે. જેને જોઈને ફ્રેન્સ ની ઉંઘ ઉડી ગઈ.

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પોતાના કેટલા સુંદર ફોટાઓ શેર કર્યા છે. તેણે બ્લુ અને પીળી કોમ્બિનેશનની બિકીની પહેરી હતી, જેમાં તે પોતાની બોલ્ડ સ્ટાઈલથી લોકોના દિલ પર છરીઓ ચલાવી રહી છે. મૌની ના ફોટો પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું કે હું રોજ આખો દિવસ તમારા ફોટો ની રાહ જોતો હોવ છું.

મૌની રોય બધા ફોટા માં કેમેરા ને જુદા જુદા પોઝ આપી રહી છે. એક ફોટો માં તે રેતી પર સૂઈ રહી છે, જ્યારે એક ફોટો મા અભિનેત્રી યુનિકોર્ન પર બેસીને મસ્તીભર્યા પોઝ આપતી જોવાં મળી રહી છે. એવું કહી શકાય કે મૌની આ દિવસોમાં ખૂબ જ મસ્તી ના મૂડમાં લાગે છે.

તમને જણાવી દઈએ કે આ દિવસો માં ખૂબસ જ સુંદર અભિનેત્રી મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ વેકેશન ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

મૌની રોયની દરેક ફોટા ઉપર ફ્રેન્સ ખૂબ જ પ્રેમ દર્શાવતા જોવા મળે છે. અભિનેત્રીએ હાલમાં જ તેને પોતાના ફોટા instagram પર શેર કર્યા છે. અને થોડી જ મિનિટોમાં મૌની આ ફોટાને 50.000 થી વધુ લાઈક્સ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર મૌનીના 23.9 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ મોની પર ખૂબ જ પ્રેમ આવી રહ્યા છે.

મૌની ની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન સાથે “બ્રહ્માસ્ત્ર” માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થવા ની છે .અને આ ફિલ્મ ના ડાયરેક્ટર અયાન મુખર્જી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer