અનુપમા ની કિંજલ સ્ટાઈલિશ સાડીમાં લાગી રહી છે ખુબ ગ્લેમરસ, નિધિ શાહ નો એથનિક લુક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે…

સિરિયલ અનુપમાની કિંજલ એટલે કે નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. નિધિએ ગુલાબી સાડીમાં તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ હેરાન છે.

Nidhi Shah

નિધિ શાહની તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. નિધિ શાહનું આ ફોટોશૂટ ખૂબ જ સુંદર છે. અભિનેત્રીએ તેના વાળને સેમી કર્લ લુક આપ્યો છે. અભિનેત્રીએ આ સાડી સાથે કોઈ જ્વેલરી પહેરી નથી.

Nidhi Shah

તેણે કાનમાં માત્ર નાની બુટ્ટી પહેરી છે. અભિનેત્રીના ઇનબોક્સમાં ઘણી કૉમેન્ટ્સ આવી રહી છે. નિધિ શાહના ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ઈવનિંગ પિંક. એક યુઝરે લખ્યું, તમે સાડીમાં ખૂબ જ સારા લાગી રહ્યા છો.

Nidhi Shah

અન્ય એક યુઝરે લખ્યું, તોશુની પસંદગી ઘણી સારી છે. ઘણા યુઝર્સે તેના પર હાર્ટ એન્ડ ફાયર કરીને કમેન્ટ કરી હતી. નિધિ શાહે ક્રિસમસની ઉજવણી કરતી વખતે તેની લેટેસ્ટ તસવીર પોસ્ટ કરી હતી. લાલ ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.

Nidhi Shah

ક્રિસમસ ટ્રીને ડેકોરેટ કરતી વખતે અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે અનુપમા શોમાં કિંજલ હંમેશા અનુપમાને સપોર્ટ કરે છે. તે અનુપમાને દરેક પગલે સાથ આપે છે અને તેને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer