પીપળાના ઝાડનો આ એક ઉપાય કરવાથી પૈસાને લગતી તમામ સમસ્યા થઇ જશે દુર 

માણસના જીવનમાં પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. તે ઉપરાંત માણસના જીવનમાં પણ વાસ્તુશાસ્ત્રના દોષના કારણે પણ માણસના જીવનમાં ઘણી વખત પ્રગતિ થતી નથી

એવું માનવામાં આવે છે કે શનિવારે સંધ્યા સમયે પણ ના ઝાડ ની નીચે બેસી અને એક મંત્રનો જાપ કરવાથી માણસના શરીરમાં ચમત્કાર જોવા મળશે. તેમના જીવનમાં ખૂબ જ વધારે ચમત્કાર જોવા મળે છે. શાસ્ત્ર અને વેદમાં જણાવ્યા પ્રમાણે પીપળાના ઝાડમાં સ્વયં ભગવાન વિષ્ણુ બિરાજતા હોય છે.

એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ સિવાય તમામ પ્રકારના દેવી-દેવતાઓને દિવ્ય આત્માને પણ અને 33 કરોડ દેવી દેવતાઓનું પણ પીપળામાં વાસ કરતા હોય છે. એટલા માટે હિન્દુ ધર્મમાં પીપળાને સર્વ શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે. પીપળાના ઝાડને અડી અને આ પ્રકારના મંત્રનો જાપ કરવાથી માણસ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે.

ऊँ हृी वट स्वाहा  તે ઉપરાંત કોઈ લોકો આરાધના કર્યા પછી શનિવારે સુર્યા સમયથી રવિવારના રાતના આઠ વાગ્યા સુધી આ મંત્રનો જાપ કરે છે. તેમના મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પ્રકારના ઉપાય કરવાથી માણસના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

ભગવાન વિષ્ણુની કૃપાથી તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક સમસ્યા દૂર થાય છે. તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ પ્રકારના વિજ્ઞ દૂર થવાની શક્યતા છે. તેમને ભગવાન વિષ્ણુના વિશિષ્ટ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ પ્રકારનો ઉપાય કરવાથી માણસના જીવનમાં જો કોઈ પણ ન આવતી હોય તેમના કાર્યમાં અવરોધ આવતો હોય તો તે કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે.

શનિવારે સૂર્યાસ્ત પછી કોઈપણ જુના પીપળાના વૃક્ષ પાસે જવું અને મંગળવાર અને પીપળાના ઝાડનું એક પાન તોડી અને ગંગાજળથી તેમને શુદ્ધ પાણીથી સાફ કરી નાખવું અને તેમના ઉપર સિંદૂર વડે ભગવાન શ્રીરામનું નામ એટલે કે જય શ્રીરામ લખવું

હવે આ પાંદડા ની માળા બનાવવાની રહેશે અને કોઈપણ હનુમાન મંદિરે જઈ અને આ મારા ભગવાન હનુમાન દાદા ને અર્પણ કરવાની રહેશે અને સતત સાત શનિવાર અને મંગળવાર સુધી આ પ્રકારના ઉપાય કરવાથી માણસના જીવનમાં ચોક્કસ પરિવર્તન જોવા મળશે

તે ઉપરાંત તમે જે મંત્રનો તમને જાણકારી આપવાના છીએ મંત્ર આ પ્રમાણે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ પરેશાની કે મુશ્કેલી સમસ્યા આવે ત્યારે પીપળાના વૃક્ષ પાસે જઈ અને આ ચમત્કારિક મંત્ર નો જાપ કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે.

એવું કહેવામાં આ મંત્રનો જપ કરવાથી માણસના જીવનમાં પૈસાની ક્યારેય પણ તંગી થતી નથી અને વૃક્ષો વાવ્યા પછી નિયમિત રીતે તેમને જળ અર્પણ કરવું જોઇએ અને જે પીપળાના વૃક્ષમાં વધારો થાય છે. તે માણસના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

કળિયુગમાં હનુમાન દાદા ને સાક્ષાત માનવામાં આવે છે. જે પીપળાની વૃક્ષ નીચે બેઠેલા વ્યક્તિ જ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો માણસના જીવનમાં ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ ઉપર શનિદેવનો ખરાબ પ્રભાવ હોય તો તેમને દૂર કરવા માટે દર શનિવારના દિવસે શનિ અને પીપળાના વૃક્ષની સંધ્યા સમયે પ્રત્યેક ક્ષણે કરવી ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પીપળાના વૃક્ષનું વાવેતર કરતા પહેલા છોડ વાવતા પહેલા તેની સાર સંભાળ લેતા આ વ્યક્તિને ઓરડીમાં તેમના તમામ પ્રકારના ગ્રહો શાંત થાય છે. એટલા માટે જેમાં વૃક્ષની આયુષ્યમાં વધારો થાય છે. તેમના પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે પીપળાના વૃક્ષને પોતાનું એક સ્વરૂપ જણાવ્યું છે. તેના કારણે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ પણ પીપળાનું વૃક્ષ માનવામાં આવે છે. તેના કારણે માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે. માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પીપળાના વૃક્ષમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ થશે અને પીપળાનું વૃક્ષ કોઈપણ સામાન્ય વૃક્ષ નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer