એકબીજા સાથે વાતચીત કરે છે અહી મૂર્તિઓ, હકીકત જાણીને વિશ્વાસ નહિ થાય, રહસ્યોથી ભરેલું છે આ મંદિર

તંત્ર સાધના માટેપ્રસિદ્ધ બિહાર ના એક રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર માં સાધકો ની બધી મનોકામના પૂરી થાય છે. મોડી રાત સુધી સાધુ આ મંદિર માં સાધના માં તલ્લીન રહે છે. મંદિર માં પ્રધાન દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી સિવાય બંગ્લામુખી માતા, તારા માતા ની સાથે દત્તારેય ભેરવ, બટુક ભેરવ, અન્નપુર્ણા ભેરવ માં કાળી, ત્રિપુર ભેરવી, ધુમાવતી, તારા, છિન્ન મસ્તા, ષોડસી, માતંગડી, કમલા, ઉગ્ર તારા, ભુવનેશ્વરી વગેરે દસ મહાવીધ્યાઓ ની પણ પ્રતિમાઓ છે.આ કારણે તાંત્રિકો ની આસ્થા આ મંદિર ને પ્રતિ અતૂટ છે.કહેવાય છે કે અહિયાં કોઈ ના હોવા પર પણ અવાજો સંભળાય છે.

રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર ની સૌથી અનોખી માન્યતા એ છે કે નિસ્તબ્ધ નિશા માં અહિયાં સ્થાપિત મૂર્તિઓ પાસેથી બોલવાનો અવાજ આવે છે.મધ્ય-રાત્રી માં જયારે લોકો અહિયાથી નીકળે છે તો એને અવાજો સંભળાય છે.વૈજ્ઞાનિકો નું માનો તો આ કોઈ વહેમ નથી આ મંદિર ના પરિસર માં અમુક શબ્દ ગુંજતા રહે છે.

અહિયાં પર વૈજ્ઞાનિકો ની એક ટીમ પણ ગઈ હતી, જેને રીસર્ચ કર્યા પછી કહ્યું કે અહિયાં કોઈ આદમી નથી. આ કારણે અહિયાં શબ્દ ભ્રમણ કરતા રહે છે.વૈજ્ઞાનિકો એ એ પણ માની લીધું છે કે કંઈ ના કંઈ અજીબ ઘટના થાય છે, જેમ કે અહિયાં આવાજ આવે છે.

આ મંદિર ૪૦૦ વર્ષ જુનું છે. પ્રસિદ્ધ તાંત્રિક ભવાની મિશ્ર એ લગભગ ૪૦૦ વર્ષ પહેલા આ મંદિર ની સ્થાપના કરી હતી.ત્યારથી આજ સુધી આ મંદિર માં એના જ પરિવાર ના સદસ્ય પુજારી બનતા રહ્યા છે. તંત્ર સાધના થી જ અહિયાં માતા ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer