સારા અને ખરાબ સમય આવતા પહેલા ભગવાન માણસને આપે છે આ સંકેતો, ભૂલથી પણ ન અવગણો 

ઈશ્વર દ્વારા આ સૃષ્ટિમાં દરેક માણસને તેમના કર્મો નું ફળ આપવામાં આવે છે. તે ઉપરાંત ભગવાન સારા અને ખરાબ સમય આપતા પહેલા તેમના વિષે અમુક પ્રકારના ચોક્કસ સંકેતો આપતા હોય છે. પરંતુ આ યોગ્ય સંકેતો ની જાણકારી ન હોવાને કારણે સામાન્ય માણસ તે સંકેતોને ઓળખી શકતો નથી અને તેમનું અનુકરણ કરી શકતો નથી

આજે અમે તમને લાલ પુસ્તકમાં જણાવેલા મુકેલા ચોક્કસ સંકેતો વિશે જાણકારી આપવાના છીએ કે જે માણસ નો સારો સમય આવતા પહેલા ઈશ્વર દ્વારા તેમને સંકેતો આપવામાં આવે છે. અને ઈશ્વર દ્વારા તેમને અમુક ચોક્કસ પ્રકારના સંકેતો આપવામાં આવે છે. તેથી તે ખૂબ જ વધારે આનંદમય રીતે પોતાનું જીવન પસાર કરી શકે

પરંતુ અમુક ચોક્કસ પ્રકારના સંકેતો ની જાણકારી ન હોવાના કારણે તેમને તે સંકેતો ઓળખાતા નથી સંકેતો ઓળખાતા નથી. જે દિવસે તમે સવારે ઉઠી અને ચહેરા ઉપર હર્ષ અને સ્મિત તો તે દિવસે તમારા ચહેરા ઉપર ખૂબ જ વધારે ખુશી અને આનંદની લાગણી જોવા મળશે ત્યારે તમારે સમજવું કે તે દિવસથી તમારા ખૂબ જ સારા દિવસોની શરૂઆત થઈ રહી છે.

તે ઉપરાંત જો તમે કોઈ પણ કામ માટે જતી વખતે પાણીથી ભરેલો ફળો કે અથવા દૂધથી ભરેલું વાસણ જોવા મળે તો તમારે સમજી લેવાનું છે. કે તે દિવસ તમારા માટે ખૂબ જ સારી રીતે પસાર થશે તે ઉપરાંત જો કોઈ પણ જગ્યાએ બહાર જતી વખતે તમે ગાયના દર્શન કરી રહ્યા છો તો તમારે એવું સમજી લેવાનો રહેશે કે તમે જે કામ માટે પણ બહાર જઈ રહ્યા છો તે કામ ખૂબ જ વધારે સફળ થશે

તે ઉપરાંત જો શક્ય હોય તો કોઈ પણ અગત્યના કામ ઉપર બહાર જતા પહેલા ગાયને એક રોટલી ખવડાવી તે રોટલીમાં ઘી અને ગોળ રાખવા અને ત્યાર પછી પૂરી શ્રદ્ધાથી ગાય માતાને તે રોટલી ખવડાવી દેવી.

ત્યાર પછી જો સવારના સમયે તમે કોઈની પાસેથી પૈસા લેવાનું વિચારી રહ્યા છો અને તે વ્યક્તિ તમને સામેથી મળે છે. અને તમને તમારા પૈસા આપી દેશે તો તમારે સમજી લેવાનું છે. કે સારા દિવસોની શરૂઆત થઇ ચૂકી છે. તે ઉપરાંત પશુ-પક્ષીઓનું આપણા જીવનમાં ખૂબ જ વધારે મહત્વનું યોગદાન રહેલું હોય છે.

એટલા માટે કોઈપણ બિલાડી દ્વારા તમારા ઘરમાં તેમના બચ્ચાને જન્મ આપે છે. કે કોઈપણ વાંદરો તમારા ઘરની છત ઉપર કેરીની ગોટલી ફેંકી દે છે. તો તમારે સમજવાનું છે કે તે દિવસે તમારી પ્રગતિ થવાની છે. અને તમને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થવાની છે. અને તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થવાનું છે.

જો કોઈ પણ કામ માટે તમે ઘરની બહાર જઇ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ બાળક હસતું જોવા મળી જાય છે. તો તમને સમજી લેવાનું છે. કે તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે તે ઉપરાંત લાલ પુસ્તકમાં અમુક પ્રકારના સંકેતો લખેલા છે. જે માણસ સફળતા પહેલા તેમને અમુક ચોક્કસ પ્રકારના સંકેતો જોવા મળે છે.

તે માણસ માટે ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. અને આ ચોક્કસ પ્રકારના સંકેતો પ્રાપ્ત કરી અને માણસને પોતાનો સારો સમય થઈ રહ્યો છે. તેની અનુભૂતિ થાય છે. અને ભગવાન દ્વારા આવા અમુક ચોક્કસ પ્રકારના સંકેતો પ્રાણી અને પક્ષી દ્વારા આપવામાં આવે છે.

તે સંકેતો પ્રાપ્ત કરી અને માણસ પોતાના સારા દિવસોની શરૂઆત થઈ રહી છે. તે વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને પશુ પક્ષી ગાય કે ખેલાડી દ્વારા સંકેત આપવામાં આવે છે. તેમના જીવનમાં પ્રગતિ થઈ રહી છે. તેમને પૈસા ને લગતી કોઈપણ પ્રકારની તકલીફ થશે નહીં એવા સંકેતો પ્રાપ્ત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer