ઘરમાં ચપ્પલ ફેરીને ફરવાથી બનવું પડી શકે છે પાપનો ભાગીદાર, અત્યારે જ ચેતી જાઓ 

કોઈ પણ વ્યક્તિ એ ઘરમાં ચંપલ પહેરી ને ફરવું જોઈએ નહીં. જો ઘરનું કોઈ પણ વ્યક્તિ ઘર માં ચંપલ પહેરી ને ફરે તો તે વ્યક્તિ પાપ નો ભાગીદાર બની શકે છે, અને ભગવાન તેના પર ખુબજ ગુસ્સે થાય છે. આજ કાલ ના મોર્ડેન જમાના માં લોકો કોઈ પણ જગ્યા એ ચંપલ પહેરી ને જતાં રહે છે,

અમુક વાર તો એવું પણ બને છે કે લોકો ચપલ પહેરી ને પોતાના બેડ પર પણ સૂઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે  લોકો એ બધીજ જગ્યા એ  બધીજ જગ્યા એ ચંપલ પહેરી ને જવું જોઈએ નહીં. જો તમે આવું કરશો તો તે તમારા માટે આ વાત ખુબજ ભયાનક સાબિત થઈ શકે છે.

એટલા માટે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવા ના છે કે કઈ કઈ જગ્યા એ ચંપલ પહેરવા જોઈએ અને કઈ જગ્યા એ નહીં. જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે, તો ચાલો જાણીએ તેના વિષે. સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે રસોડા માં ભૂલથી પણ ક્યારેય ચંપલ પહેરવા જોઈએ નહીં.

શાસ્ત્રો માં પણ એવું જણાવવા માં આવ્યું છે કે ક્યારેય પણ કોઈ વ્યકતી એ રસોડા માં ચાંપલ પહેરી ને જવું જોઈએ નહીં. એવું કહેવામા આવ્યું છે કે રસોડા માં માતા અન્નપૂર્ણા માં નો વાસ હોય છે.

જો કોઈ વ્યક્તિ રસોડા માં ચંપલ પહેરી ને જાય તો તે વ્યક્તિ એ માતા અન્નપૂર્ણા નું અપમાન કર્યું હોય તેવું મનાઈ છે. જો તમે રસોડા માં ચંપલ પહેરી ને જશો તો માતા અન્નપૂર્ણા તમારા ઉપર ગુસ્સે થઈ જસે અને  તેના દ્વારા તમારા જીવન માં ઘણી બધી પરેશાનીઓ આવી શકે છે.

એટલા માટે ક્યારેય પણ  રસોડા માં ચંપલ પહેરી ને પ્રવેશ કરવો જોઈએ નહીં, અને જો કોઈ ઘર ના વ્યક્તિ પણ એવું કરતાં હોય તો તેને પણ ના પાડવી જોઈએ. જેથી તમારા પરિવાર માથે કોઈ પણ સંકટ આવે નહીં. શાસ્ત્રો માં એવું જણાવવા માં આવ્યું છે કે કોઈ પીએન વ્યક્તિ એ જે રૂમ માં તિજોરી હોય તે રૂમ માં ક્યારેય પ્રવેશ કરવો જોઈએ નહીં.

એવું કહેવામા આવ્યું છે કે તિજોરી વાળા રૂમ માં માતા લક્ષ્મી નો વાસ હોય છે. એટલા માટે તે રૂમ માં ક્યારેય પણ ચંપલ પહેરી ને ના જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તે રૂમ માં ચંપલ પહેરી ને જાય છે તે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તે વ્યક્તિ ના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી. એટલા માટે જ તિજોરી વાળા રૂમ માં ક્યારેય ચંપલ પહેરી ને જવું જોઈએ નહીં.

ત્યારબાદ જે રૂમ માં મંદિર હોય તે રૂમ માં ક્યારેય ચંપલ પહેરવા જોઈએ નહીં. મંદિર વાળા રૂમ માં બધાજ ભગવાન નો વાસ હોય છે અને જો આપણે તે રૂમ માં ચંપલ પહેરી ને જાયે તો આપણે બધાજ ભગવાન નું અપમાન કર્યું ગણાઈ. એટલા માટે આપણે ક્યારેય પણ મંદિર વાળા રૂમ માં ચંપલ પહેરી ને જવું જોઈએ નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer