શ્રીકૃષ્ણના શ્લોક અને તુલસીદાસજીના દોહા શીખવે છે જીવન જીવવાની કળા, દરેકે એકવાર જરૂરથી જાણવી જોઈએ આ વાતો…

ગ્રંથોમાં બતાવાય ગયેલા અમુક શ્લોક અને દોહા એવા છે જે કોઈ પણ વિચારવા અથવા સમજવા નો નજારો બદલી શકે છે. આવો જાણીએ અમુક એવા જ જ્ઞાનવર્ધક દોહા અને શ્લોકો ને ગીતા માં જનાવુંયા અનુસાર. त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन:। काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्।।

કામ, ક્રોધ અને લાલચ એટલે કે લોભ આ ત્રણ પ્રકાર ના દ્વાર આત્મા ને નાશ કરવા કરવા વાળા છે. આ ત્રણેય માણસ ને ખોટી દિશા માં લઇ જવા વાળા છે.એટલે તો એને ત્યાગ કરી દેવા જોઈએ. तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वश:। इंद्रियाणिइंद्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता।।

એટલે જ માહાબાહો જે માણસ ની ઇન્દ્રિયા તેમજ ઈન્દ્રીઓ ના વિષય એના વશ માં છે, એની જ બુદ્ધિ સ્થિર છે. કબીરના દોહા: बोली एक अनमोल है, जो कोई बोलै जानि, हिये तराजू तौलि के, तब मुख बाहर आनि।

જેને વચન નું મહત્વ ખબર છે તે શબ્દો ને તોલ્યા વગર બોલતા નથી. કહેવાય છે કે બાણ થી છુટેલા તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દ ક્યારેય પાછા આવતા નથી. એટલે એને સમજ્યા વગર ઉપયોગ કરવો ન જોઈએ.

જીવન માં સમય વીતતો જાય છે પર શબ્દો ના બાણ જીવન ને અટકાવી દે છે. એટલે જ વાણી માં નિયંત્રણ અને મીઠાસ હોવી જરૂરી છે. तिनका कबहुं ना निंदये, जो पांव तले होय । कबहुं उड़ आंखो पड़े, पीर घानेरी होय ॥

કબીર દાસ કહે છે કે જેમ ધરતી પર પડેલું તણખું તમને ક્યારેય કોઈ કષ્ટ નથી પહોચાડતું, પરંતુ જયારે તે તણખું ઉડીને આંખ માં આવે ત્યારે તે ખુબ મુશ્કેલીવાળું થઇ જાય છે. એટલે જીવન માં કોઈ ને પણ નકામો અથવા નબળો સમજવા ની ભૂલ ન કરો. જીવન માં કોણ ક્યારે શું કરી જાય એ કહી શકાતું નથી.

સુભાષિત સુભાષતાની: अल्पानमपि वस्तूनाम संहति: कार्यसाधिका। तृणैर्गुणत्वमापन्नै: बंध्यते मत्तदंतिन:।। યોગ્ય સંયોજન અને નાની વસ્તુઓનો ઉપયોગ મહાન કાર્યોને પૂર્ણ કરવામાં પણ સક્ષમ થાય છે. ઉદાહરણ તરીકે એક હાથી ને ઘાસમાંથી બનાવેલી લાકડી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને તે બંધન માં આવી જાય છે.

તુલસીના દોહા: तुलसी साथी विपत्ति के विद्या विनय विवेक । साहस सुकृति सुसत्यव्रत राम भरोसे एक ।। તુલસીદાસજી કહે છે કે વિપત્તિ માં એટલે કે મુશ્કિલ સમય માં આ ચીજો મનુષ્ય ને સાથ આપે છે. જ્ઞાન, વિનમ્રતા પૂર્વક વ્યવહાર, વિવેક, સાહસ, સારા કામ, તમારું સાચું અને ભગવાન રામ નું નામ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer