આ મહિનામાં આ રાશિઓને થઈ શકે છે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ, જાણો એ રાશિ..

મેષ રાશિ: આ મહિને  તમારે હાડકાં અને શ્વાસની સમસ્યાથી બચવાનું રહેશે. વાહન ચલાવતા સમયે તમારે સાવધાની રાખવાની રહેશે. તમને આ દિવસોમાં તમને તમારા પ્રેમ જીવન ના  અવરોધો નો સામનો કરવો પડસે. આવનારા દિવસો માં તમારે હાડકાં અને શ્વાસની સમસ્યાથી બચવાનું રહેશે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે.

આ મહિના માં તમારે તમારી માનસિક સ્થિતિ અને હાડકાંનું વિશેષ વિશેષ ધ્યાન  રાખવું જોસે. આ મહિના માં તમે  સ્નાયુઓ અને ચેતા સંબંધિત સમસ્યાઓ થી પીડાઈ શકો છો. કોઈ પણ પ્રકાર ની શારીરિક બિમારી ને ટાળવા માટે તમારે તમારા ખાનગી અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવા ની જરૂર છે.

વૃષભ રાશિ: તમારા સ્વાસ્થ્ય માં વધઘટ થશે. તેથી યોગ્ય આરોગ્ય સંભાળ તમને કોઈપણ પ્રકાર ની બિમારી માંથી બહાર લાવી સકે છે. તમારે એક્સીડન્ટથી સાવધાન રહેવાની જરૂર છે. માથાનો દુઃખાવો અને સાથે જ સ્કીનની સમસ્યાથી પણ બચવાનું રહેશે.ઓક્ટોબર મહિનામાં તમારે સાવધાની રાખવાની રહેશે. વાહન ચલાવતા સમયે તમારે સાવધાની રાખવાની રહેશે. આ મહિને તમને થાયરોઈડ, પેટની તકલીફ અને સ્થૂળતાની સમસ્યા પણ શકે છે.

સિંહ રાશિ: આવનારા દિવસોમાં શારિરીક સ્વાસ્થ્યથી લઈને માનસિક સમસ્યાઓ જોવા મળી શકે છે. નશો અને ખોટી ખાન પાનની સમસ્યાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવાની જરૂર છે. તમે અસ્વસ્થતા, માથા નો દુખાવો, સાંધા માં દુખાવો, નાની માતા અને શરીર નો દુખાવો જેવા સમસ્યાઓ થી પીડાઈ શકો છો.

તમારે એક્સીડન્ટથી સાવધાન રહેવાની જરૂર છે. માથાનો દુઃખાવો અને સાથે જ સ્કીનની સમસ્યાથી પણ બચવાનું રહેશે. તમારે  આંખ, હાડકાં, બીપીનું ધ્યાન રાખવું  તે ખુબજ જરૂરી છે. જો તમે ડાયાબિટિસના દર્દી છો તો તમારે  અચૂક ધ્યાન રાખવું જોષે. કોઈપણ પ્રકાર ની શારીરિક બિમારી ને ટાળવા માટે તમારે તમારા ખાનગી અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવા ની જરૂર છે.

તુલા રાશિ: આવનારો સમય તમારી હેલ્થ માટે સારો રહેશે. તમે આંખ, હાડકાં, બીપીનું ધ્યાન રાખો તે જરૂરી છે.  કોઈ પણ પ્રકાર ના મૂંઝવણ ને ટાળવું તે તમારા વૈવાહિક જીવન માટે વધુ સારું રહેશે. તમારે માત્ર ધ્યાન માં રાખવું જોઈએ કે તમે ધ્યાન અને યોગ માં તમારી જાત ને સામેલ કરી રહ્યા છો. વધારા ની ચરબી ને ટાળવા માટે તમારે પણ વ્યાયામ કરવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer