ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે.
દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.
મીન : આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રગતિ નિશ્ચિત છે. એવું લાગે છે કે, તમે જાણો છો લોકો તમારી પાસે શું ઈચ્છે છે, પરંતુ આજે ખર્ચા કરવાથી બચો. જેને તમે વધારે પ્રેમ કરો છો તેના વર્તનથી તણાવ વધી શકે છે. તમે અન્ય લોકોની તુલનામાં તમારા લક્ષ્યનને ઝડપી પ્રાપ્ત કરી શકશો. આજે સમજી-વિચારીને ડગલું ભરવાથી ફાયદો થઈ શકે છે.
મેષ: આજનો દિવસ સારો છે. દિવસ ઢળતા નાણાકીય પરિસ્થિતિમા સુધાર જણાઈ આવશે. તમારા ભાઈ સાથેનો પ્રેમ સ્નેહભર્યો રહેશે. સહકર્મીઓ અને કનિષ્ઠોના કારણે ચિંતા અને તણાવની પરિસ્થિતિની સહન કરવી પડે. બહારના લોકોના હસ્તક્ષેપ બાદ પણ જીવનસાથી તરફથી હરસંભવ સહયોગ મળેશે.
કુંભ : આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરીરત છે. ઘરમાં કઈ ફેરફારને લઈ પરિવાર સાથે અમબનાવ રહી શકે છે. કોઈની પણ સાથે મિત્રતા કરતા પહેલા તેની પરખ કરી લેવી. કેટલાક સહકર્મી તમારી કાર્યશૈલીના કારણે નાખુશ થઈ શકે છે. જો પરિણામ ધાર્યું ના મળે તો નિરાશ થવાને બદલે કામનું વિશ્લેષણ કરો. આજના દિવસે તમારી મરજી પ્રમાણે ધાર્યું કામ નહી થઈ શકે.
વૃશ્ચિક : તમારી ઉર્જાનો ઉપયોગ કોઈ મુશ્કેલમાં ફસાયેલા વ્યક્તિની મદદમાં લગાવો, તેના આશિર્વાદ તમને ફળ સારૂ ફળ અપાવી શકે છે. આજે તમારી સામે રોકામના જે પમ અવસર આવે તેની પર જરૂર વિચાર કરવો, પરંતુ સાથે યોજનાનો અભ્યાસ કરી લેવો.
તમે જેટલું વિચાર્યું હશે, તેના કરતા વધારે મિત્ર મદદગાર સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ અનુકુળતા ભર્યો રહેશે. ઓફિસમાં કઠિનમાં કઠિન કાર્ય પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી.
સિંહ: સિંહ રાશિ વાળા જાતકો ના ઉપર શનિદેવ ની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસવાની છે, તમારી કમાણી માં સતત વધારો થશે, તમને પૈસા કમાવવાના રસ્તા મળી શકે છે, ભાઈ બહેનો ની સાથે સારા સંબંધ રહેશે, તેમના સહયોગ થી તમને સારો ફાયદો મળી શકે છે, તમારી તબિયત માં સુધાર આવશે,
કોઈ જરૂરી કાર્ય થી તમને કોઈ યાત્રા પર જવું પડી શકે છે.સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન, વાહન પરિવર્તન સંબંધી ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા વેગેરેનો યોગ.
ધનુ: ધનુ રાશિ વાળા લોકો ને શનિદેવ ના આશીર્વાદ થી આર્થીક મામલાઓ માં સારો ફાયદો મળશે, પિતા ના સહયોગ થી તમે પોતાનું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂરું કરી શકો છો, લેવડદેવડ ના કાર્યોમાં નફો મળી શકે છે, તમારા દ્વારા બનાવેલ યોજનાઓ સફળ થશે,
રચનાત્મક ક્ષેત્ર માં વૃદ્ધિ થશે, તમને સામાજિક ક્ષેત્ર માં નામ અને પ્રસિદ્ધિ ની પ્રાપ્તિ થવાની છે.ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો પ્રયત્ન કરવો. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.