શું તમારા લગ્ન પણ નથી થઇ રહ્યા?? તો કરો ફક્ત આ ઉપાયો, જલ્દી મળશે ખુશખબરી..

દરેક મા બાપ ભગવાન પાસે પોતાના છોકરાં માટે એક સુંદર જીવન સાથી માંગે છે અને પોતાના છોકરાં નું લગ્ન એક સારી ઉંમરમાં કરાવવા માંગે છે પણ અમુક વખત લગ્ન યોગ નથી હોવા ને કારણે છોકરાં ના લગ્ન માં રૂકાવટ આવી જાય છે અને લાખો કોશિષ કરતાંય છોકરાં ના નક્કી ઉમર માં લગ્ન નથી થતા.

જો તમારા છોકરી કે છોકરા ના લગ્ન મા વરમ વાર વિઘ્ન આવે છે અને તેમના લગ્ન નથી થતા તો તમે નીચે આપેલ ઉપાયો ને કરો આ ઉપાયો કરવા થી લગ્ન યોગ બની જાય છે અને એક વર્ષ ની અંદર લગ્ન થઈ જાય છે.

ગુરુવાર ના દિવસે વિષ્ણુ ભગવાન નો દિવસ માનવા મા આવે છે અને આ દિવસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્‍મીજી ની એક સાથે પૂજા કરવા મા આવે તો દરેક ઈચ્છા ઓ પુરી થાય છે એટલા માટે તમે દર ગુરુવાર ના દિવસે વિષ્ણુજી અને લક્ષ્‍મીજી ની ના મંદિર મા જઇ ને તેમની પૂજા કરવી.

મા લક્ષ્‍મીજી ને બંગડી ચડાવવી અને પૂજા કરતા ની સાથે ભગવાન ને બેશન ના 5 લાડું ભગવાન ને અર્પિત કરવા આ ઉપાય કરવા થી છોકરાં ના લગ્ન જલ્દી થઇ જશે. શિવ અને પાર્વતી ની પૂજા કરવા થી લગ્ન જ થઈ જાય છે.

દર સોમવાર ના દિવસે મંદિર મા જઇ ને શિવ સંકર અને પાર્વતી એક સાથે પૂજા કરો તેમ ની સાથે પોતાના છોકરાં માટે એક સારો વર કે સારી વધુ માટે ની કામના કરો સાચા મન થી શિવ અને પાર્વતી ની પૂજા કરવા થી જલદી જ તમારી મનો કામના પુરી થશે.

તમે ગમે તે ના લગ્ન કરવા માંગો છો તેના હાથ વડે આ ઉપાય ગુરુવાર ના દિવસે કરવી લો આ ઉપાય ને પ્રમાણે ગુરુવાર ના દિવસે વહેલા સવારે ઉઠી ને સ્નાન કરી ને લીલા રંગ ના કપડાં પહેરવા પછી તમે એક ટોકરી મા 108 બેશન ના લાડું મુકવા પછી આ ટોકરી ને કોઈ લીલા રંગ થી ધોકી દો અને ટોકરી સાથે કોઈ બ્રાહ્મણ ને દાન કરી દો.

આ ઉપાય ને જે વ્યકતી કરશે તેના લગ્ન જલ્દી થઈ જશે. જે લોકો ના લગ્ન મા મોડું થાય છે અને લગ્ન યોગ તેમની કુંડળી મા નથી તે લોકો બુધવાર ના દિવસે મંદિર મા જઇ શિવલિંગ ઉપર તેલ ચઢાવવું આ ઉપાય કરવા થી કુંડળી મા લગ્ન યોગ બની જશે અને જલદિજ લગ્ન થઈ જશે

આ બે મંત્રો ના જાપ કરવાથી છોકરાં ના લગ્ન થવા મા જે જે પણ સમસ્યાઓ આવે છે તે દૂર થઈ જશે અને છોકરાં ના લગ્ન એક વર્ષ મા થઈ જશે તમે નીચે આપેલા મંત્રો નો જાપ દરોજ પૂજા કરતા ની સાથે કરો તેમાં આ મંત્રો બે વખત કરવા થી ઘરમાં જલદીજ સરેણાઈ અને ઢોલ વાગશે પણ આ મંત્ર નો જાપ કરતા પહેલા મંદિર મા એક ઘી નો દીવો જરૂર પ્રગટાવવો.

“કાત્યાયની મહામાયે મહાયોગીધીસ્વરી, નંદગોપસૂત દેવ પતિ મેં કુરુ તે નમઃ
ઓમ દેવેન્દ્રણી અમસ્તુંભ્ય દેવેન્દ્રપ્રિય ભમીની, વિવાહ ભાગ્યમારોગ્ય શીઘ્રલાભં ચ દેહિ મેં.”

Leave a reply:

Your email address will not be published.

Site Footer