મંગળ પોતાનું સ્થાન છોડી ને ધનું રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.મંગળ આવનાર 40 દિવસ સુધી આની આજ સ્થિતિ માં રેહશે ત્યારે તમામ રાશિઓ માટે આ આ ખુબજ ખુશીની વાત છે આ સંયોગ ને કારણે અટકી પડેલા કામ હવે આગળ વધશે.
તો આવો જાણી લઈએ તમામ રાશીઓના ભવિષ્ય વિશે ની માહિતી વિગતએ જો વાત કરીએ આ તમામ રાશીઓની તો અહીં અમે તમને ખાસ એ જણાવ્યું છે કે દિવસ દરમિયાન તમને કેટલો લાભ થશે અને તમારે કઈ વાત ની જાણકારી રાખવી પડશે તો આવો જાણીએ આ વાત વિશે વિગતે.
મીન: આજે તમારામાં કળાના ક્ષેત્રમાં રસ જોવા મળશે. મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. પ્રિયપાત્ર સાથેની મુલાકાતથી આનંદ થશે. ઘરમાં આનંદ જોવા મળશે. બપોર બાદ આર્થિક લાભની સંભાવનાઓ છે. સ્વભાવમાં ક્રોધ જોવા મળશે. મન અને વાણી પર સંયમ જાળવો. વિરોધીઓ સામે સફળતા મળશે. અપૂર્ણ કાર્યો પૂર્ણ થશે.
આજે તમારું મન ચંચળ રહેશે જેના કારણે તમને નિર્ણય લેવામાં પરેશાની થશે. આજે તમે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો નહીં. આજે નવું કામ કરવાની પ્રેરણા મળશે. આજે તમે કોઈ બૌધ્ધિક અથવા તાર્કિક ચર્ચામાં ભાગ લેશો. નાની યાત્રા થવાની સંભાવના છે. સ્ત્રીઓ આજે વાણી પર નિયંત્રણ રાખે તે જરૂરી છે. સાહિત્ય લેખન માટે આજનો દિવસ સારો છે.
કુંભ: આજે કાર્ય સફળતા અને યશ-કીર્તિ મળશે. આજે શરીર અને મન સારું રહેશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. આજે બપોર બાદ મનોરંજનનો કાર્યક્રમ બનશે.આજે તમારે સ્થિર થઈને કામ કરવું પડશે, આજે તમારા હાથમાંથી તક છૂટી શકે છે.
આજે જીદ કરવાની જગ્યાએ સમાધાન કરશો તો સારું રહેશે. યાત્રાનું આયોજન સફળ થશે. ભાઈઓ તરફથી પ્રેમ અને સહયોગ મળશે. કલાકારો, કારીગરો અને લેખકોને તેમની પ્રતિભા બતાવવાની તક મળશે. તબિયત સારી રહેશે. પ્રતિસ્પર્ધીઓને હરાવી શકશો.
મકર: આજે સ્વજનોની સાથે બહાર ફરવા અને ભોજન કરવાનો પ્રસંગ બનશે. વાહન સુખ મળશે અને માન-સન્માન પણ વધશે. આજે તબિયત બગડશે. ખર્ચો પણ વધારે થશે. સ્વભાવમાં ક્રોધની માત્રા વધારે જોવા મળશે. પરિવારજનો અને સહકર્મચારીઓની સાથે મતભેદના પ્રસંગો બનશે. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું.આજે આર્થિક લાભ થશે,
આજે તમે ઉત્સાહમાં જોવા મળશે, સ્વાદિષ્ટ ભોજન અને સારા કપડાં પહેરવાની તક મળશે. મિત્રો અને પરિવાર તરફથી ભેટ મળશે, આજે તમારા મનમાં જોવા મળતા નકારાત્મક વિચારો જોવા મળશે. આર્થિક લાભ થશે. દાંપત્યજીવન સારું રહેશે.
ધન: આજે તમારે સાવધાન રહેવું પડશે, ગુસ્સો તમને નુક્સાન પહોંચાડશે. શારીરિક અને માનસિક વ્યગ્રતા અનુભવાશે. વ્યવસાયના ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો વ્યવહાર નકારાત્મક રહેશે. સંતાનોના પ્રશ્ને ચિંતા સતાવશે. આજે મહત્ત્વપૂર્ણ કાર્યોમાં નિર્ણય લેવા નહીં.
વિરોધીઓથી આજે બચવું. આજે નવા કાર્યનો આરંભ કરવો નહીં.આજે તમારા મનમાં ભયનો અનુભવ થશે, પરિવારમાં મતભેદ થવાના કારણે પારિવારિક વાતાવરણમાં તનાવ જોવા મળશે. મનમાં ચિંતા જોવા મળશે. વાણી પર સંયમ રાખો નહીં તો મતભેદ થઈ શકે છે. આજે વધારે ખર્ચો થશે. આજે તમારે સાવધાન રહેવું.
વૃષભ: આર્થિક આયોજન પ્રારંભમાં કેટલીક અડચણોની સાથે પૂર્ણ થશે. મિત્રોની મુલાકાતથી આનંદ મળશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં સહકાર મળશે. શારીરિક અને માનસિક તબિયત સારી રહેશે. મૂડીનું રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી. નવા કાર્યો શરૂ કરી શકો છો.
આજે તમારી તબિયત સારી રહેશે, યશ, કિર્તી અને આનંદ પ્રાપ્ત થશે. પરિવારજનોની સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. વેપારના વિકાસ માટે આજનો દિવસ શુભ સાબિત થશે. ધન લાભનો યોગ છે. સહકર્મિઓની સાથે સહયોગ મળશે, પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરી શકશો. કાયદાકીય બાબતોમાં આજે દખલ કરવી નહીં.