ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ ની વાત કરવામાં આવે તો તેમાં સૌથી વધારે નામ સૌપ્રથમ મુકેશ અંબાણીનું આવે છે. તમને એ વાત કરવામાં આવે કે મુકેશ અંબાણી ની દીકરી ને કોઇ પજવે છે. અને કોઈ ચીડવે છે. તો તમે માનશો નહી. પરંતુ હા આ શક્ય છે.
મુકેશ અંબાણીના પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ સંતાનો છે. અને તેનાથી તેમનો પુત્ર આકાશ અને ઈશા જુડવા સંતાનો છે. જ્યારે અનંત અંબાણી આ બંને દીકરા અને દીકરી કરતાં ત્રણ વર્ષ નાના છે. અને આકાશ અંબાણી ના લગ્ન ઉદ્યોગપતિ ઘરની દીકરી શ્લોકા સાથે કરવામાં આવ્યા છે.
તાજેતરમાં મુકેશ અંબાણી ના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો છે. જ્યારે આનંદ ના લગ્ન હજુ બાકી છે. ત્યારે ઇશા અંબાણી ના લગ્ન પિરામલ ઇન્ડસ્ટ્રીના આનંદ પીરામલ સાથે કરવામાં આવ્યા છે. નીતા અંબાણીએ જ્યારે આ ઘટસ્ફોટ કર્યો હતો તેમણે એક ફેમિના મેગેઝિનની ઇન્ટરવ્યુ આપ્યું હતું
તેમાં તેમણે ભૂતકાળમાં તેમણે કહ્યું હતું કે તે પોતાનો જમાઈ કેવો જોઈએ છે તે કહેવું પડશે અને ત્યારે ત્યારે તેમના જમાઈ જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેમનો સમય ખૂબ જ વધારે બુદ્ધિશાળી હોવો જોઈએ તે ઉપરાંત મજાકીયો સ્વભાવ પણ ધરાવતો હોવો જોઇએ
આમ આ પ્રશ્નનો જવાબ દેતી વખતે નીતા અંબાણીએ વિચાર્યું નહીં હોય કે તેમને ત્યાં તેમના જવાબ ના કારણે તેમની દિકરી ઇશા અંબાણીને ભવિષ્યમાં ખૂબ જ વધારે પજવણી થશે અને નીતા અંબાણી દ્વારા ઇન્ટરવ્યૂમાં જવાબ આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે તેમનો સમયે તેમની અપેક્ષા પ્રમાણે ખૂબ જ વધારે બુદ્ધિશાળી હોવો જોઈએ
પરંતુ આજે જ્યારે ઇશા અંબાણી અને આનંદ પરિમલ ના લગ્ન થઈ ગયા છે. ત્યારે નીતા અંબાણી દ્વારા તેમના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમનું નામ લઇ અને તેમનો જમાય તેમની દીકરીને ઘણી વખત પજવતો હોય છે. અને નીતા આનંદ અને ઈશાની મજાક ઉડાવતા કહે છે.
ઇશા અંબાણી તેમની માતાને પૂછ્યા વગર એક પણ કામ કરતી નથી અને ખરેખર જ્યારે આનંદ પીરામલ જ્યારે ઈશાને પહેલી વાર લગ્ન કરવા માટે પ્રપોઝ કરે છે. ત્યારે ઇશા અંબાણી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તેમની માતા ને પૂછી અને તેમને જવાબ આપશે
તેમને કોઈ પણ પ્રકારનો જવાબ ઉત્તર પાછો આપ્યો હતો નહીં અને ત્યાર પછી આનંદ અને એ બાબતે કહીને ચીડવે છે. કે આ વસ્તુ વિશે તારા મમ્મીને પૂછી લે તારા મમ્મી જે કહે તે વિશે ત્યાર પછી તે કહે તેમ કરજે અને ત્યાર પછી નીતા અંબાણીએ પણ સ્વીકાર્યું હતું
તેમની દિકરી ઇશા તમને પૂછ્યા વગર એક પણ કામ કરતી નથી અને તમને એ વસ્તુની જાણકારી આપી દે કે ઈશા અને આ ઇશા અંબાણી અને આનંદ પીરામલ લગ્ન પહેલા એકબીજાને ખૂબ જ વધારે પરિચિત હતાં અને અંબાણી પરિવાર અને પિરામલ પરિવારનો બંનેનું જોડાણ ખૂબ જ વધારે સમયથી હતું
તે બન્ને એક બીજાની નજીક હતા અને પિરામલ પરિવાર વર્ષોથી અંબાણી પરિવારના તમામ કુટુંબીક રિવાજો અને કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો હોય છે. આમ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ ની પત્ની પણ તેમણે તેમનો જમાય મજાક કરી જાય છે.
આમ ઇશા અંબાણી પોતાના જીવનના દરેક ડિસિઝન તેમની માતાને પૂછીને રહે છે. અને લગ્ન પછી પણ ઇશા અંબાણી પોતાની માતાને પૂછીને દરેક કાર્ય કરે છે. અને આમ આનંદ પીરામલ દ્વારા ઘણી વખત તેમની દીકરીને પૂછવામાં આવે છે. કે તે બુદ્ધિશાળી છે કે નહીં તેમની માતા ને પૂછી લેજે..