પ્રિયંકા ચોપરાએ અર્જુન કપૂરની બહેનને બ્રા ઉતારવા પર કર્યો સપોર્ટ, લાઈવ વિડીઓ માં કર્યું આ કામ..

નિર્માતા બોની કપૂરનો દીકરો અર્જન કપૂર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. સાથે જ તેમની બંને દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર પણ ચર્ચામાં રહે છે, પરંતુ બોની કપૂરની દીકરી અંશુલા કપૂરને બહુ ઓછા લોકો જાણે છે.

અંશુલા કપૂર આજકાલ સોશિયલ મીડિયામાં વધારે ચર્ચામાં છે કારણ જ કંઈક એવું છે જેને જાણીને તમે હેરાન રહી જશો. હકીકત માં પ્રોડ્યુસર બોની કપૂરની પુત્રી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક એવો વિડિયો શેર કર્યો છે જેને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે લાઈવ વીડિયોમાં અંશુલા કપૂર એ પોતાની બ્રા ઉતારી. ખાસ વાત આ છે કે અંશુલા કપૂરની બ્રા ઉતારવાની વાતને લઈને બોલીવુડની ઘણી હિરોઈનો તેને સમર્થન કરી રહી છે.

 

બ્લેક અને વાઈટ પ્રિન્ટેડ ડ્રેસ માં અંશુલા કપૂર એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે પહેલા કેમેરાની સામે હસે છે પછી આઉટ ફીટ નીચે થી પોતાની બ્રા કાઢી રહી છે અંશુલા કપૂર ના આ વીડિયોને અત્યાર સુધીમાં 27,216 લોકો લાઈક કરી ચૂક્યા છે આના પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે ખાસ કરીને છોકરીઓ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહી છે અને ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 13 ઓક્ટોબર એ પૂરી દુનિયામાં મહિલાઓ “નો બ્રા દિવસ” મનાવે છે આ દિવસ એવો હોય છે જેમાં મહિલાઓ આખા દિવસ બ્રા વીના રહે છે. આના પહેલા પણ અંશલા કપૂર મહિલાઓએ ને એક દિવસ બ્રા ન પહેરવાની વાત કહી ચૂકી છે. વીડિયો શેર કરતી વખતે અંશુલા કપૂરે લખ્યું છે “બેસ્ટ પાર્ટ જ્યારે તમે સન્ડે બ્રંચ પછી ઘરે આવો છો કોઈ બ્રા ક્લબ નહીં”

અંશુલા કપૂરના આ વિડીયો પર પ્રિયંકા ચોપડા એ પણ કમેન્ટ કર્યું હતું. પ્રિયંકાએ સ્માઈલી સાથે લખ્યું હતું કે “બધા દિવસ”. તમને જણાવી દઈએ કે અંશુલા કપૂર ના આ વિડીયો સાથે ઘણી છોકરીઓ જોડાયેલી છે. એક યુઝર એ લખ્યું છે કે કોવિડ લોકડાઉનમાં બધા દિવસ મારા રવિવાર હતા. એક એ લખ્યું હતું કે મને બધા સમયે આવું જ રહેવું ગમે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer