બચપન કા પ્યાર: રૂપાલી ગાંગુલીએ માથા પર પાલવ રાખી અલગ અંદાજમાં ગાયું ગીત, દર્શકોએ કમેન્ટ્સ કરીને કહ્યું…

આ દિવસોમાં ટીવી શો ‘અનુપમા’ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. શોમાં દરરોજ નવા ટ્વિસ્ટ આવતા હોવાનો ઘણો ક્રેઝ છે. ટીઆરપીના મામલે પણ આ શો પોતાની પકડ જાળવી રહ્યો છે. શોના દરેક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ ‘અનુપમા’માં કાવ્યાની ભૂમિકા નિભાવી રહેલી મદાલસા શર્માને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. મદાલસા બોલિવૂડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે.

અનુપમા’ દરેક પસાર થતા એપિસોડ સાથે ટીઆરપી લિસ્ટમાં ટોચ પર છે. શો તેની કાસ્ટ અને ક્રૂની મહેનતને કારણે આજે દર્શકોમાં ફેવરિટ છે. જો કે, આપણે બધા જાણીએ છીએ કે મદલસા શર્મા, સુધાંશુ પાંડે અને બાકીની કાસ્ટ ખૂબ મસ્તી ખોર છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


શોની અભિનેત્રીઓ નિધિ શાહ અને પારસ કાલનવત તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર ચાહકો સાથે ઘણી રીલ શેર કરતી રહે છે. આ વખતે, તે રૂપાલી ગાંગુલી અને અલ્પના બુચ લોકપ્રિય ગીત ‘બચપન કા પ્યાર’ પર પોતાની રીલ બનાવી છે.

ચાલો તમને જણાવી દઈએ કે આ વાયરલ ગીત સામાન્ય લોકોથી સેલેબ્રીટીઓનું ધ્યાન ખેંચી રહ્યું છે. આજકાલ ઘણાં ટીવી સેલેબ્સ આ ગીતને માણી રહ્યા છે અને લાગે છે કે આ ટ્રેન્ડ ચાલુ જ રેહવાનો છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)


ભારતી સિંહે આ જ ટ્રેન્ડ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કૃષ્ણા અભિષેક અને સુદેશ લહિરી સાથે હતી. ચાલો તમને જણાવી દઈએ કે સહદેવ તેના વીડિયો પછી રાતોરાત ઇન્ટરનેટ પર ફેમસ બની ગયો છે,

જેમાં તેણે સોશ્યલ મીડિયા પર બચપન કા પ્યાર અપલોડ કર્યું હતું. ક્લિપ વાયરલ થયા પછી તરત જ, પ્રખ્યાત રેપર બાદશાહે બાળકોને ગાવા માટે બોલાવ્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer