જો તમે પણ ખુદને સ્માર્ટ સમજો છો તો આ ફોટા માંથી ત્રાંસી લાઈન શોધી બતાવો, મગજ ગોટાળે ચડી જશે….

ઇન્ટરનેટ પર ઘણા એવા પઝલ અને સવાલ જોવા મળે છે. જેનો જવાબ શોધતા મગજ ચકરાવે ચડી જાય છે અને પરસેવો છૂટી જાય છે. ઘણા ફોટા પણ એવા જોવા મળતા હોય છે જેને જોતાં મગજ ભ્રમમાં પડી જાય છે કે આ અસલી છે કે નકલી ! તો આજે એક ફોટો બતાવીશું, જેને જોતાં તમે વિચારમાં પડી જશો.

સોશિયલ મીડિયામાં એક એવો ફોટો વાયરલ થયો છે જેને જોતા બધાનું મગજ ચકરાવે ચઢી ગયું છે અને કોઈ પણ એમાં ત્રાંસી લાઇન શોધી શક્યું નથી.

Viral Photo: પોતાની જાતને સમજો છો સ્માર્ટ? શોધી બતાવો ત્રાસી લાઈન, મગજ ચકરાવે ચઢી જશે

ફોટો કરી દેશે કન્ફ્યુઝ : – સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એ આ ફોટોને જો તમે ધ્યાનથી જોશો તો લાગશે કે ઘણી બધી ત્રાંસી લાઇન છે, પણ જો એના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો લાઇન સીધી દેખાશે. મહેંદી રંગ ની લાઇન એકદમ સીધી દેખાઈ રહી છે. જ્યારે ગ્રે રંગ ની લાઇન ત્રાંસી દેખાઈ રહી છે.

લાઈન શોધવામાં મગજ ચકરાવે ચઢી જશે : – અચાનક જ્યારે જોઇએ ત્યારે એમ જ ખ્યાલ આવે છે કે સીધી લાઈન માં જ અમુક ત્રાંસી લાઇન છે. પરંતુ એવું નથી , પણ ગ્રે કલર ની લાઈન આ ફોટો જોનારને કન્ફ્યુઝ કરે છે. ઘણા લોકોએ તો લાંબા સમય સુધી આ ફોટો જોયા બાદ હાર માની લીધી હતી. આને ઇલ્યુઝન કહેવામાં આવે છે.

આ ફોટોને સોશિયલ મીડિયા પર હેન્ડ ક્રેડિટ પર શેર કરવામાં આવ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer