બોલિવૂડમાં સૌથી ગોરી છે ૮ અભિનેત્રીઓ, નંબર 2 નો રંગ તો દૂધની જેમ એકદમ સફેદ છે

ભારતીય સિનેમા જગતમાં ઘણી બધી ખૂબસૂરત અભિનેત્રીઓ મોજુદ છે. અહીંયા ઘણી અભિનેત્રીઓ નેચરલી ખૂબ જ સુંદર છે. જેઓને સર્જરીની કોઈ પણ જરૂર નથી. અને તેઓએ કોઈ સર્જરી કરાવી પણ નથી. તો ઘણી અભિનેત્રીઓ એવી છે જે પોતાની સુંદરતાને નિખારવા માટે સર્જરી ની મદદ લેતી હોય છે. તમે બોલિવૂડની ધણી અભિનેત્રીઓ વિશે વાંચ્યું હશે જેને પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

સફેદ અને સુંદર દેખાવુ એ બધાનુ સપનુ હોય છે. ક્યારેક ક્યારેક શ્યામ રંગ હોવાથી લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી અભિનેત્રીઓ જેમ કે કાજલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા વગેરે ફેયર કોમ્પ્લેકસમાં સ્કિન લાઇટિંગ ટ્રીટમેન્ટનો સહારો લઇ ચૂકી છે. તો ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેનો ચહેરો પહેલેથી ખૂબ જ સાફ છે. તેઓ એટલી સફેદ અને સુંદર છે કે તેઓને સુંદર દેખાવા માટે વધારે મેકઅપ ની જરૂર પડતી નથી. ઘણી ઓછી છોકરીઓ એવી હોય છે જેની ત્વચા ગોરી હોવાની સાથે એકદમ સાફ પણ હોય છે. આજ આ પોસ્ટમાં અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ ની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે.

કરીના કપૂર :-બેગમ કરિના કપૂર ની ગણતરી બોલિવૂડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તેનો રંગ કાગળની જેમ સફેદ અને ચહેરા પર એક પણ ડાઘ કે ધબ્બા નથી.

અનુષ્કા શર્મા :- અનુષ્કા શર્મા આજે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે. હાલમાં તેઓએ ક્રિકેટના સમ્રાટ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. અનુષ્કા શર્માનાં દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેઓનો રંગ દૂધની જેમ એકદમ સફેદ છે.

તમન્ના ભાટિયા :- મુંબઈમાં જન્મેલી તમન્ના એ સાઉથની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમન્ના એ બોલિવૂડની ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે બધાથી ગોરી અભિનેત્રી છે.

મોનિકા બેદી :- અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ અને અભિનેત્રી મોનિકા બેદીના અફેર ઘણા વર્ષો સુધી ચર્ચામાં રહ્યા હતા. પોલીસ દ્વારા પકડાયેલ મોનિકા બેદીએ સાથે જેલમાં સજા કાપી હતી. અત્યારે તે પોતાની સજા પૂરી કરી ચૂકી છે અને ઈન્ડસ્ટ્રીઝમાં પાછી આવી ગઈ છે. જણાવી દઈએ કે મોનિકા બેદી નું નામ બોલિવૂડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં શામેલ છે.

જેકલીન ફર્નાડીસ :- લિસ્ટ માં આગળ નામ આવે છે શ્રીલંકાની બ્યુટી જેકવેલિન ફર્નાન્ડીઝનુ. જેકવેલિન ફર્નાન્ડીઝ આજે બોલિવૂડની મશહૂર અભિનેત્રી છે. પોતાના નાના કરિયર મા જ ઘણા મોટા મોટા સિતારાઓ સાથે કામ કરી ચૂકી છે. જેકવેલિન દેખાવ મા ખૂબ જ સુંદર છે અને તેનું નામ બોલિવૂડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં સામેલ છે.

કરિશ્મા કપૂર :- કરિશ્મા 90 ના દાયકાની મશહૂર અભિનેત્રી હતી. કરીનાની બહેન કરિશ્મા કપૂર પણ ખુબ ગોરી છે. ૪૪ વર્ષની ઉંમરમાં કરિશ્મા ખૂબ જ સુંદર નજર આવે છે.

કેટરીના કેફ :- કેટરીના કેફ નું નામ દુનિયાની સૌથી ખૂબસૂરત અને મશહૂર અભિનેત્રીઓમાં સામેલ છે. કેટરીના કેફ ને બોલિવૂડમાં સૌથી મોટો બ્રેક સલમાન ખાને આપ્યો હતો . તે આ સમયની બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓ માંથી એક છે. તમને જણાવી દઈએ કે કેટરીનાનું કોમ્પ્લેક્સ ની રુ જેમ સફેદ છે.

આલિયા ભટ્ટ :- પોતાની બધી ફિલ્મ માં અદાકારી નુ લોહુ મનાવવા વાળી આલિયા ભટ્ટ આજે ઇન્ડસ્ટ્રીઝની એક નંબર ની  હિરોઈન છે. તેઓએ હાઈવે, ડીઅર જિંદગી, હમટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં ખૂબ જ કમાલનો અભિનય કર્યો હતો. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આલિયા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેનો રંગ દૂધની જેમ બિલકુલ સફેદ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer