વાવાઝોડા દરમ્યાન કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરમાં જોવા મળ્યો ચમત્કાર, વિડીયોમાં જુઓ શું થયું….

હાલમાં ગુજરાત ઉપર એક પછી એક સંકટ તો આવી રહ્યા છે. ત્યારે ગુજરાત ઉપર અનેક સંકટો આવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવું સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદા નું મંદિર આવેલું છે. ગુજરાત બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે.

અહીંયા કષ્ટભંજન કહેવાતા હનુમાનદાદાનું મંદિર આવેલું છે.  આ મંદિર દેશ-વિદેશમાં ખૂબ જ વધારે પ્રસિદ્ધિ ધરાવે છે. અને આ મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના નિયંત્રણ હેઠળ આવે છે. આ મંદિરમાં અત્યાર સુધી અનેક પ્રકારના ચમત્કાર જોવા મળ્યા છે.

પરંતુ તાજેતરમાં પણ એક ચમત્કાર જોવા મળ્યો હતો તેના લીધે મંદિરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને સૌરાષ્ટ્ર ઉપર થોડા દિવસ પહેલાં એક મોટું અને ભયાનક અને ભયંકર વાવાઝોડું આવ્યું હતું અને ગુજરાતના કેટલાક જિલ્લામાં વાવાઝોડા ખૂબ જ વધારે તબાહી અને તાનાશાહી મચાવી હતી

ખૂબ જ વધારે પ્રમાણ નુકશાન થયું હતું. પરંતુ આ નુકસાન મચાવતાં વાવાઝોડાની જરા પણ અસર શાળંગપુર મંદિર અને તેમની આ જૂના બાજુના વિસ્તારોમાં પણ જોવા ન મળી હતી પરંતુ જ્યાં સાક્ષાત કષ્ટભંજન બિરાજતાં હોય ત્યાં વાવાઝોડાની શું અસર થાય

તાઉતે વાવાઝોડું કષ્ટભંજન હનુમાન દાદા ના આજુબાજુ ના મંદિર ના વિસ્તારમાં આવી ગયું હતું અને આજુબાજુના વિસ્તારના ઝાડ પડી ગયા હતા અને આજુબાજુના ખેતરોમાં પણ ખુબ જ મોટા પાયે વિનાશ થયો હતો પરંતુ મંદિરમાં વાવાઝોડાના કારણે એક પણ કાકરી હલી નથી

મંદિર પરિષરમાં વાવાઝોડાને કારણે જરાપણ નુકસાન થયું હતું નહીં અને આવતા વાવાઝોડા સમયે કેટલીક વાતાવરણ ગંભીર હતું અને વાતાવરણમાં ખૂબ જ વધારે ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

તેમાં જોવા મળ્યું હતું કે ભયંકર અને અતિ ભયંકર પવન ની વચ્ચે પણ મંદિરમાં એક પણ કાકરી હલી નથી અને મંદિરને જરાપણ નુકસાન થયું ન હતું અને આ મંદિરમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અને કષ્ટભંજન હનુમાન દાદા ના મંદિર માં કષ્ટભંજન દાદા ઉપર લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ધરાવે છે..

અહીં સામાન્ય દિવસોમાં શનિવાર પૂનમના દિવસે હનુમાન જયંતિના દિવસે અને ધુળેટી અને હોળીના તહેવારો ના દિવસે કરોડોની સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ કોરોના ના કારણે હાલમાં મંદિર પરિસર બંધ રાખવામાં આવ્યું છે.

તે ઉપરાંત વાવાઝોડા તાઉતે સમયે સાળંગપુર મંદિર ઉપરાંત સોમનાથમાં સોમનાથ મહાદેવનું મંદિર દ્વારકા મંદિર દ્વારકાધીશના મંદિરમાં પણ આવો ચમત્કાર જોવા મળ્યો હતો અને દરિયાકિનારે બિરાજતા સોમનાથ મહાદેવ મંદિરમાં અને દરિયાકિનારે વીરા દ્વારકાધીશ મંદિરમાં પણ એક પણ કાંકરેજ ખાલી નથી

મંદિરમાં જરાપણ નુકસાન થયું ન હતું. તેમની આજુબાજુના અનેક સ્થળોએ ઝાડવા મૂળ સહિત ઉખડી ગયા હતા તેટલી ઝડપે ત્યાં પવન ફૂંકાતો હતો પરંતુ ના આ ત્રણેય મંદિરમાં ગમે તેટલી ઝડપ વચ્ચે પણ મંદિરના અડીખમ ફરકતા હતા અને દ્વારકા મંદિર ના સંકટ ને ધ્યાનમાં રાખી અને પોતાના મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી

પરંતુ સોમનાથ મહાદેવ મંદિર અને સાળંગપુર મંદિરમાં ધ્વજા એમની એમ ફરતી હતી. સાળંગપુરમાં સંત ગોપાલાનંદ સ્વામી હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને પ્રતિષ્ઠાની નજરે જોવામાં આવે તો તે વખતે હનુમાનજીની મૂર્તિ  ધ્રુજવા લાગી હતી ત્યારે હનુમાન દાદાની મૂર્તિને ગોપાળાનંદ સ્વામીએ પોતાના એક કાષ્ઠની લાકડી વડે સ્થિર કરી હતી

હનુમાનદાદા અહીં હાજરાહજુર હોવાનું તેમના ભક્તોની માન્યતા છે.  આ મંદિરમાં તમામ પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ કરવામાં આવે છે. અને થોડા સમય પહેલા હનુમાન દાદાના નવા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી સાળંગપુર મંદિરમાં ખૂબ જ વધારે ધામધૂમપૂર્વક હનુમાનદાદાની કષ્ટભંજન દેવની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું

હાલના સમયમાં આ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ના સંતો નું તાલીમ કેન્દ્ર આવેલું છે. તે ઉપરાંત ખૂબ જ મોટી ગૌશાળા આવેલી છે. અને પ્રમુખસ્વામી મહારાજ વિદ્યામંદિર પણ આ મંદિર પરિસરમાં ચાલી રહ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer