કાચા ઘરમાં રહેતા 85 વર્ષના આ દાદી માત્ર 1 રૂપિયામાં લોકોને ટેસ્ટી ઈડલી ખવડાવે છે; આનંદ મહિન્દ્રા એને ફ્રી માં આપશે પાકું નવું ઘર. .

મહિન્દ્રા અને મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા એ જણાવ્યું છે કે એક રૂપિયામાં ઈડલી વેચવાવાળી અમ્માને જલ્દી જ પોતાનું ઘર મળવા જઈ રહ્યું છે. Real estate અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બ્રાન્ચ mahindra lifespace જલ્દી તેમના ઘરના નિર્માણ માટે નું કાર્ય શરૂ કરી દેશે..

જો તમે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય તો તમે ઈડલી વાળી અમ્મા ને ઓળખતા જ હશો. આ મહિલા કોયમ્બતુરમાં રહે છે. એમની ઓળખાણ તેમની હાજરીને કારણે છે કે જેવો તેને એક જ રૂપિયામાં વહેંચે છે. લાકડાના ચૂલા ઉપર ઈડલી બનાવી બનાવીને તેઓએ 85 વર્ષ ની ઉંમર પાર કરી લીધી છે .છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર તેમની ઘણી ચર્ચાઓ થઈ હતી.

તેઓ પાછલા ત્રણ દશકાથી માત્ર એક રૂપિયામાં ઈડલી સંભાર વેચે છે. જ્યારે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે આનંદ મહિન્દ્રાએ તેમની ઈડલીની દુકાનમાં ઈન્વેસ્ટ કરવાનું વચન આપ્યુ હતું.

તમિળનાડુની મહિલાએ દૈનિક વેતન કામદારો માટે ઓછા ખર્ચે ઇડલીઓની સેવા કરવા માટે ઇન્ટરનેટ ઉપર જીત મેળવ્યાના લગભગ બે વર્ષ પછી, આનંદ મહિન્દ્રાએ તેના સાહસમાં ટેકો અને “રોકાણ” કરવાના વચનને પૂર્ણ કર્યું.

હવે આમાં એ પોતાનું ઘર મળવા જઈ રહ્યું છે મહિન્દ્રા અને મહેન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા એ જણાવ્યું છે કે એક રૂપિયામાં ઈડલી વેચવાવાળી અમ્માને પોતાનું ઘર જલ્દી મળી જશે. એક રૂપિયામાં ઈડલી વેચવાવાળી અમ્માનું નામ કમલાથલ છે. આનંદ મહિન્દ્રા ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ આ મહિલાના ધંધામાં રોકાણ કરવા માંગે છે.

મહિન્દ્રા ગ્રૂપની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બ્રાન્ચ mahindra lifespace જલ્દી તેમના ઘરના નિર્માણ કાર્ય શરૂ કરી દેશે. જ્યારે આ અમને પૂછવામાં આવ્યું કે શા માટે તેઓએ તેમને ઈડલી નો ભાવ એક જ રૂપિયા રાખ્યો છે ત્યારે તેમને જવાબમાં આપ્યું હતું કે ને એટલા માટે એક રૂપિયા ભાવ રાખ્યો છે કે મજૂર લોકો પણ આ એટલી ખાઇ શકે એ પણ અને સાંભળ ની ચટણી સાથે.

આનંદ મહિન્દ્રા ની આ ટ્વીટ પછી ભારત ગેસ ની કોયમતુર બ્રાંચે આ મહિલાને ગેસ કનેક્શન દ્વારા એલપીજી ગેસ આપી દીધો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer