આ દુનિયામાં ઘણા ધર્મના લોકો રહે છે. જેમ કે હિંદુ, સીખ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે ઘણા ધર્મના લોકો અને અલગ અલગ મંદિર પણ આવેલા છે. એમાં દરેક ધર્મના સંથાપક અલગ અલગ હોય છે. આજે અમે તમને સીખ ધર્મના સંસ્થાપક વિશે જણાવિશુ…
સીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની ૫૫૦ મી જયંતી પર પંજાબ પ્રાંતના કરતારપુર સાહેબ ગુરુદ્વારામાં આયોજિત થવાના સમારોહ માં ભાગ લેવા માટે ૧૭૮ સદસ્ય સીખ પ્રતિનિધિ મંડળ બ્રિટેન માંથી પાકિસ્તાન પહોચી ગયા છે.
કરતારપુર સાહેબ ગુરુદ્વારા માં આયોજિત થનારા સમારોહ માં ભાગ લેવા માટે ૧૭૮ સદસ્ય સીખ પ્રતિનિધિ મંડળ બ્રિટેન માંથી પાકિસ્તાન પહોચી ગયા છે. રવિવાર ના રોજ પહોચી ને તરત પછી, ૧૭૮ સદસ્યો નો સમૂહ ગુરુદ્વારા જન્મ સ્થાન નનકાના સાહેબ અને શેખપુરા જીલ્લા ના ગુરુદ્વારા સાચા સોદા માટે પાછા ફરી ગયા.
પાકિસ્તાન ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એ ઘોષણા કરી છે કે બાબા ગુરુ નાનક ની જયંતી સમારોહ આખો નવેમ્બર ચાલુ રહેશે. ભારતની સાથે સાથે યુરોપ અને ઉતર અમેરિકા ના સીખ તીર્થયાત્રી આ સબંધ માં આયોજિત થનારા વિભિન્ન કાર્યક્રમો માં ભાગ લેશે.
‘પંજાબ ઇવૈક્યુઈ ટ્રસ્ટ બોર્ડ’ ના પ્રવક્તા આમેર હાશમી એ કહ્યું કે મુખ્ય કાર્યક્રમ ૧૨ નવેમ્બર ના રોજ કરતારપુર સાહેબ ગુરુદ્વારા માં થશે. આ બધા ની વચ્ચે, સોના ની પાલકી ની સાથે લગભગ ૧૧૦૦ સીખ તીર્થયાત્રીઓ ના પહેલું મંડળ ૩૧ ઓકટોબર ના રોજ વાઘા બોર્ડર થી થઈને અહી પહોચી. મંગળવાર ના રોજ કરતારપુર સાહેબ ગુરુદ્વારા માં પાલકી સ્થાપિત કરવામાં આવશે.
કરતારપુર સાહેબ ગુરુદ્વારા, જેને મૂળ રૂપ થી ગુરુદ્વારા દરબાર સાહેબ ના નામથી પણ ઓળખવામાં આવે છે. સીખો નું એક પ્રમુખ ધાર્મિક સ્થળ પણ છે, જ્યાં ગુરુ નાનક દેવ એ એમના જીવન નું અંતિમ એટલે કે છેલ્લું વર્ષ પણ પસાર કર્યું.