કિસ્મત હોય તો આવી, ભૂરી સાથે પ્રેમમાં પડ્યા પછી આ રીક્ષાચાલક ઉદયપુરથી ડાયરેક્ટ પહોંચી ગયો સ્વીઝરલેન્ડ

દસમા ધોરણમાં જે વ્યક્તિ ત્રણ વખત નાપાસ થયો હોય તેમનું જીવન એક જ ક્ષણમાં બદલાઇ ગયું હતું અને તે ઉદયપુરમાં રીક્ષા ચલાવતો ચલાવતો સીધો તેમના કિસ્મત માં પરિવર્તન થતાં સ્વીઝરલેન્ડ ચાલ્યો ગયો હતો અને જયપુરના એક અતિશય ગરીબ પરિવારમાં જન્મેલા રાજ રણજીતસિંહ દ્વારા ક્યારે પણ કલ્પના કરવામાં આવી હતી કે તેમને જયપુરની ગલી માં થી બહાર નીકળી અને સીધો વિદેશ જતો રહેશે

એક સમયે જયપુરમાં રણજિતસિંહ દ્વારા ઓટો રીક્ષા ચલાવી અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં આવતું હતું અને તે દિવસે દરરોજ ઓટો રીક્ષા ચલાવી અને પોતાના પરિવાર માટે બે રૂપિયા ભેગા કરતો હતો અને આ જ સમયે જીનીવામાં હાલના સમયમાં માટે તેમની પત્ની અને તેમના બાળકો ખૂબ જ સુખી અને વૈભવી જીવન જીવી રહ્યા છે.

તેનું કારણ શું લાગે છે. જો કોઈ પણ વ્યક્તિ રણજીત સિંહ ની કહાની સાંભળે છે. તેમને ફિલ્મી કહાની લાગે છે. પરંતુ રણજીતસિંહના જણાવ્યા પ્રમાણે તેમનો પરિવાર ગરીબ હતો તેના કારણે તેમને પુરતુ શિક્ષણ પ્રાપ્ત થઇ શકયો ન હતો અને ધોરણ 10 પછી તેમને શાળાનો અભ્યાસ કર્યો ન હતો

પોતાના ખૂબ જ દુઃખ ના દિવસો યાદ કરીને રણજિતસિંહ દ્વારા જણાવવામાં આવે છે. કે તે જ્યારે નાનો હતો ત્યારથી જ સમાજ સામે લડતો આવ્યો છે. અને તે એક ગરીબ માણસ હતો અને તેમણે તેમનો રંગ શ્યામ હતો અને તેના કારણે તેમને સમાજ દ્વારા ઘણું બધું સાંભળવામાં આવતું હતું

તેના કારણે તેમને મનમાં અતિશય ગુસ્સો આવતો હતો પરંતુ હવે જ્યારે તેમને જીવનનું સત્ય જાણવા મળ્યું છે. ત્યારે હવેથી તે ખૂબ જ વધારે શાંત રહી અને પોતાના જીવનની આજીવિકાની ચલાવી છે. હાલમાં સ્વીઝરલેન્ડ માં રહેતા રણજીતસિંહ ની જીંદગી તેમની પત્ની દ્વારા પરિવર્તન કરવામાં આવી હતી

રણજીત સિંહ ની પત્ની જ્યારે ભારતમાં આવી હતી તે આ સમગ્ર સમય દરમિયાન રણજીતસિંહ મને મળ્યા હતા અને તે બંને વચ્ચે ખૂબ જ વધારે પ્રેમ થયો હતો અને બન્નેના લગ્ન વર્ષ 2014માં રાજીખુશીથી થયા હતા અને ત્યાર પછી જયપુરમાં ઓટોરિક્ષા મૂકી અને સ્વીઝરલેન્ડ ચાલ્યા ગયા હતા

આજે તેમના લગ્નને ખૂબ જ સારી રીતે સાત વર્ષ પૂર્ણ થયા છે. રણજીત ફક્ત ૧૬ વર્ષનો હતો ત્યારથી તેમણે ઓટોરિક્ષા ચલાવવાની શરૂ કરી દીધી હતી અને તેથી જયપુરમાં તેમણે ઘણા વર્ષો સુધી ઓટો રીક્ષા ચલાવી હતી અને વર્ષ ૨૦૦૮માં રણજિતસિંહ દ્વારા અંગ્રેજી પણ શીખવામાં આવી હતી

ત્યાર પછી તેમણે ટુરિઝમના ગાઈડ તરીકે પણ કામ કર્યું હતું. પોતાની કંપની બનાવી હતી અને રાજસ્થાનની મુલાકાતે આવતા વિદેશી કંપની વિદેશી મુસાફરો ની ગાઈડ તરીકે કામ કર્યું હતું અને તે દરમિયાન રણજીતરાજ ની હાલ ની પત્ની તેમની ગ્રાહક બનીને આવી હતી

તે ફ્રાન્સથી ભારતની મુલાકાતે આવી હતી અને રાજ તેમને જયપુર લઈ ગયો હતો અને સમગ્ર રાજસ્થાન તેમણે ખૂબ જ ઉત્સાહથી ફેરવ્યું હતું ત્યાર પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યાર પછી બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને રણજીતસિંહના જણાવ્યા પ્રમાણે તેઓ જ્યારે સન સિટી પેલેસ ખાતે પહેલી વાર મળ્યા હતા

ત્યારે તેમના મિત્ર સાથે તે ભારત આવી હતી અને જ્યારે તે નીકળી ગઈ હતી ત્યાર પછી તેઓ દરરોજ સકાઈપ માં ઓનલાઇન વાત કરતા હતા અને ધીમે-ધીમે તેઓ પ્રેમમાં પડ્યા હતા પરંતુ રણજિતસિંહ દ્વારાવિઝા લેવા માટે અનેક વખત પ્રયત્ન કરવામાં આવ્યા હતા

પરંતુ ફ્રાન્સના ઇમિગ્રેશન વિભાગ તરફથી રણજીત વિઝા આપવામાં આવ્યા હતા તેના કારણે તેમની ગર્લફ્રેન્ડ ભારત આવી હતી અને બંને ફ્રાન્સ એમ્બેસીની બહાર ધરણાં કર્યા હતા અને આવી રીતે ત્રણ મહિના પછી ફ્રાંસનો ટુરિસ્ટ વિઝા રણજીતસિંહ મળ્યો હતો

વર્ષ 2014માં બંનેએ ફ્રાન્સમાં લગ્ન કર્યા હતા અને તેમના લગ્નને આજે સાત વર્ષ થયા છે. અને લાંબાગાળાના વિઝા માટે અરજી કરી હતી ત્યારે તેમને કહ્યું હતું કે તેમણે ફ્રેન્ચ ભાષા શીખવી પડશે અને રાજે રણજીત દ્વારા દિલ્હીનાએ લાઇન ફ્રાન્સીસ ક્લાસમાં તેમણે ફ્રેન્ચ ભાષા શીખવા માટે ક્લાસ કર્યા હતાં

ત્યાર પછી ફ્રાન્સની લાંબા ગાળાની ટુરિસ્ટ વિઝા માટેની એપ્લિકેશન કરી હતી અને ત્યાર પછી તેમને પરીક્ષા આપી હતી અને તેમને સારી રીતે ફ્રેન્ચ ભાષા છે. અને તેમનું પ્રમાણ પત્ર ફળ પ્રાપ્ત કર્યું હતું અને તેને રાજ દ્વારા એવું કહેવામાં આવે છે. કે તેમને લોંગ ટર્મ વિઝા મળ્યો છે.

એટલા માટે તે જયપુરથી ફ્રાન્સ આજે પહોંચી ગયો છે. પરંતુ હાલમાં રાજ તેના પરિવાર સાથે જીનિવામાં રહે છે. અને એક રેસ્ટોરન્ટમાં ત્યાં કામ કરે છે. અને રાજાએ પોતાનું રેસ્ટોરન્ટ ખોલવા નુ સ્વપ્ન જોઈ લીધું છે.

અને ત્યાં કામ કરવા ઉપરાંત દરરોજ એ youtube ચેનલ ચલાવે છે. ઘર બેઠેલા લોકોને ફ્રાન્સની અલગ-અલગ સુંદર જગ્યાઓ ના દર્શન કરાવે છે. અને ભારત રહેતા લોકોને વિદેશ જવાનું સપનું જોઇ શકે તે માટે તેમણે પ્રેરણા પૂરી પાડી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer