ખાન સર તરીકે ઓળખાતા આ શિક્ષકે ઠુકરાવી દીધી કરોડો રૂપિયાની ઓફર, માત્ર ૨૦૦ રૂપિયામાં આપે છે શિક્ષણ

આજની આ દુનિયામાં શિક્ષકને પહેલાં તો ગુરુનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ હાલના જમાનામાં ગુરુ એટલે કે શિક્ષકો વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપે તે બીજા શિક્ષકોને ગમતું હોતું નથી અને તેમના શિક્ષકો ની મજાક મશ્કરી આપવા તેમના વિષે નેગેટિવ કોમેન્ટો બજારમાં ફેલાવતા હોય છે.

આજે આપણે એવા એક શિક્ષક વિશે જાણકારી પ્રાપ્ત કરીશું કે જેમણે પોતાની ઈમાનદારી થી વિદ્યાર્થીઓના હિત માટે સર્વશ્રેષ્ઠ મહેનત કરી છે. તેમનું નામ છે. ખાન સર મૂળ ઉત્તર પ્રદેશના છે.  તેમનો જન્મ ગોરખપુર જિલ્લામાં થયો હતો અને આમ કામ પર વિદ્યાર્થીઓમાં ખૂબ જ વધારે લોકપ્રિય છે.

ખાનસર તેમના હસમુખ સ્વભાવના કારણે અને તેમના નેચરના કારણે ખૂબ જ વધારે લોકપ્રિય છે. ખાનસર દ્વારા તેમની એક youtube ચેનલ ઉપર વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવે છે. તે ઉપરાંત તે દરરોજ નવા નવા એજ્યુકેશન વિડીયો વિદ્યાર્થીઓને આપે છે.

ત્યાર પછી જે લોકો જાગૃત થાય છે. અને તે લોકોએ ફક્ત રૂપિયા 200 મા ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. અને તેમની સાથે સાથે તે દરરોજ મફતમાં શિક્ષણ આપે છે. અને પરંતુ બીજા ક્લાસીસ વાળાઓને આ જરા પણ ગમતું ન હતું કારણકે ખાન સર દ્વારા એક સુંદર મજાની youtube ચેનલ ચલાવવામાં આવે છે.

તેમના youtube ચેનલ પર દરેક શિક્ષણ દરેક વિષય નું સાચું માર્ગદર્શન આપવામાં આવે છે.  તેમને youtube ચેનલ ના ઉપર એજ્યુકેશન વિડીયો પણ નિયમિત રીતે અપલોડ કરવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં જાગૃત થઈ અને ફક્ત 200 રૂપિયામાં વિદ્યાર્થીઓને મફતશિક્ષણ આપતા હતા

પરંતુ તેની સાથે સાથે દરરોજ દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ સારી ક્વોલિટીનું મફત શિક્ષણ આપતા હતા પરંતુ તેમના મફત શિક્ષણ ના કારણે બીજા ક્લાસીસ વાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યા થતી નથી તેથી એક કોલેજ અથવા તેમના જૂથ દ્વારા અનએકેડમી અને byju’s નામની કંપની દ્વારા ખાન સરને 160 કરોડ રૂપિયા આપી અને આ youtube ની ઓનલાઈન ક્લાસીસ બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું

ત્યાર પછી તેમની કોલેજ અને તેમની એકેડમીમાં પ્રોફેસર તરીકે નોકરી એ પણ આપવા માટેનું વચન આપવામાં આવ્યું હતું અને ખાન સર દ્વારા જિંદગીમાં આટલા રૂપિયા ક્યારેય જોયા ન હતા પરંતુ તેમણે આ કરોડોની ઓફર નકારી દીધી છે. અને તેમનો એક જ કીધું છે.

તેમને નું લક્ષ્ય વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીનું અને સારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવું શિક્ષણ મળી રહે અને તેમને ભણાવવા ના નવા અંદાજથી વિદ્યાર્થીઓને આવનારા સમયમાં સમજવામાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓ જાતે પણ ત્યાં ભણવા આવતા હતા

હાલમાં એવા કેટલાય શિક્ષકો છે. કે જે લોકોને મફતમાં ઓનલાઇન શિક્ષણ પૂરું પાડે છે. તેવી જ રીતે ખાન સાહેબ પણ ઓનલાઇન શિક્ષણ મફત પૂરું પાડી શકે છે. પરંતુ તેમનો પણ આવવાનો અંદાજ છે. જે તેમની પાસે છે. તેને જોઈને વિદ્યાર્થીઓ આજે હો છે. તેમની પાસે આવે છે.

તેઓ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઓફર વાળા વ્યક્તિ હોય તેમને કહ્યું હતું કે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ અભણ રહે તેવી અંતરની ઈચ્છા નથી એટલા માટે ખાન સરકાર દ્વારા આ ઉપર નકારવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer