ભગવાન બજરંગબલીના આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી દુર થાય છે ભૂત-પ્રેતની સાયા

માન્યતા છે કે મંગળવાર અથવા શનિવાર એ કોઈ પણ વ્યક્તિ જો ભૂત-પ્રેત અને અસાધ્ય રોગોથી પીડાય છે તો અહિયાં આવીને બેસી જાય તો તે માણસ ૧૫ મિનીટ માં સારો થઇ જાય છે. મંગળ ના મોકા પર અહિયાં કાનપુર ની આસપાસ ના દર્જનો જીલ્લાથી ભક્ત આવે છે અને બાલાજી મહારાજ ના સર્બર માં હાજરી આપે છે.

મુસનાગર કસ્બે માં ભગવાન બજરંગબલી નું વર્ષો જુનું મંદિર યમુના નદીના કિનારે લગભગ ૧૫ વીઘા માં બનેલું છે. અહિયાં પર અલગ અલગ રોગો વાળા ભક્ત આવે છે અને બાલાજી ની સામે આવીને એનાથી છુટકારો આપવા ની ફરિયાદ કરે છે . મંદિર ના પુજારી રધુવીર શુક્લ એ જણાવ્યું કે એક નાની એવી કુટીયામાં બાલાજી મહારાજ વિરાજમાન હતા.પરંતુ આ ભવ્ય મંદિર નું નિર્માણ ૧૯૯૬ માં મહેન્દીપુર બાલાજી મહારાજ ના બગંરા જીલ્લા માં જાલોન નિવાસી છોટે મહારાજ ના સાનિધ્ય માં ઓમ પ્રકાશ શર્મા ની દેખરેખ માં થયું .

ભૈરવની વચ્ચે વિરાજમાન છે બાલાજી મહારાજ: મંદિર ના પુજારી ની મુતાબિક ૨૦૦૧ માં મંદિર પરિસર ની અંદર ડાબે પ્રેતરાજ મહારાજ ની પ્રતિમા અને જમણી બાજુ બટુક ભૈરવજી મહારાજ ની પ્રતિમા સ્થાપિત કરાવવામાં  આવી. તેની વચ્ચે બાલાજી મહારાજ ( બાળ હનુમાન ) ની સ્થાપિત પ્રતિમા હજારો વર્ષો થી શ્રદ્ધાળુઓ માટે આસ્થા નું કેન્દ્ર બનેલી છે. આ પુરા મંડળ માં એક જ મંદિર છે, જ્યાં પ્રેતરાજ અને ભૈરવ નાથ ની સાથે બાલાજી મહારાજ વિરાજમાન છે. પુજારી એ જણાવ્યું કે બાલાજી ના આદેશ પછી પ્રેતરાજ અને ભૈરવ બાબા રોગ થી પીડાતા ભક્તો ને પ્રેત આત્માઓ થી મુક્તિ આપાવે છે.

મોટાભાગના ભક્તો બાલાજી મહારાજના દરબારમાં ઘણી બિમારીઓથી પીડાય છે, રોતા-રોતા આવે છે. મંદિર ના પુજારી રોગી ભક્તો ને લઈને બાલાજી ના દરબાર ની સામે પ્રસ્તુત કરે છે. રોગી જેવા જ મહારાજ ની પાસે પહોંચે છે અને પુજારી લાલ અબીલ એના માથા પર લગાવે છે તેથી જ તે સારો થઈને હસતા હસતા એના ઘરે નીકળી જાય છે. ઘાટમપુર થી હનુમાન જયંતી ના દિવસે લલ્લન યાદવ જે તેના નાના ભાઈ ને લઈને પહોંચે છે. લલ્લન નો ભાઈ બે વર્ષથી બીમાર હતો. લાખો રૂપિયાનો ઈલાજ કરાવ્યો પણ તે સારી ના થયો.પછી તે અભી ને અહિયાં લઇને આવ્યા. બાલાજી ની પૂજા અર્ચના પછી એને આરામ મળી ગયો.

આસ્થાના કેન્દ્ર બાલાજી ધામમાં દરવર્ષે હનુમાન જયંતીના તહેવાર પર હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ માં આસપાસના વિસ્તારના અતિરિક્ત કાનપુર બારાબંકી , ફતેહપુર, ઝાંસી, ઇટાવા, ઔરૈયા, ઉન્નાવ , કન્નોજ , હમીરપુર વગેરે જગ્યા થી ભક્તો ની ભીડ ઉમટી પડે છે. મંદિર પરિસર ની બહાર વિશાળ મેળા નું પણ આયોજન હોય છે.મંદિર માં પ્રત્યેક શનિવાર તેમજ મંગળવારે ભક્તો ની ભીડ લાગે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer