પતિને ચુપ કરાવવા તેની માથે બેસી ગઈ ૧૦૧ કિલોની પત્ની, શ્વાસ ન લઇ શકવાના કારણે પતિનું થયું મોત

અત્યારે કોવિડ ની સિ્થતિ આખી દુનિયામાં ચાલુ છે તેવા માં રશિયામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક પતિનું મોત થઈ ગયું છે. જ્યારે તેની 101 કિલોની પત્ની તેની ઉપર બેસી ગઈ. આ બધું ત્યારે થયું જ્યારે પત્નિએ એટલો બધો દારુ પી લીધો હતો અને તે પોતાના પતિને ચૂપ કરાવવા ઈચ્છતી હતી. પણ તે ચુપ થયો નહિ.

પતિ પત્ની વચ્ચે પહેલા ઝગડો થયો હતો :- એક મિડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના રશિયાના એક શહેરની નજીક ના ગામ ની છે. અહીં પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને થોડા સમય પહેલા ઝગડો થયો હતો. અને આ વિવાદ વધી ગયો હતો.

આ દરમિયાન પત્ની દારૂના નશામાં ધૂત હતી. પત્નીએ પતિને માંફી માગવા કહ્યું. પરંતુ તેણે સોરી ના કહ્યું. પછી ગુસ્સામાં પત્નીએ પોતાના પતિના મોઢા ઉપર બેસ ગઈ. પત્ની નહોતી જાણી શકી કે તે શ્વાસ નથી લઈ શકતો. છતાં તેને તેનું સાંભળ્યું નહિ.

મિડિયા રિપોર્ટ મુજબ પત્નીનું વજન 101 કિલો હતું. જેવી તે પોતાના પતિ ઉપર બેઠી, તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ વાત પત્ની નહોતી જાણી શકી કે તે શ્વાસ નથી લઈ શકતો. પત્ની પોતાના પતિ ઉપર ત્યાં સુધી બેસી રહી જ્યાં સુધી તેના શ્વાસ બંધ ના થયા.

તેમને બે દીકરીઓ છે બંનેની દીકરીઓ આ સમયે ત્યાં હાજર હતી. તે દોડીને એક પડોશીને બોલાવી લાવી. પરંતુ ત્યાં સુધીમાં તો પતિનું મોત થઈ ગયું હતું. જેવા પડોશીને આ વાતની ખબર પડી તો મહિલાના ઘર આસપાસ ટોળું ભેગું થઈ ગયું.

પતિ બહુ બોલતો હતો એટલે મોઢું બંધ કરવા મોઢા પર બેસી ગઈ :- મહિલાએ કહ્યું તે પતિને મારવા નહોતી ઈચ્છતી. તે બહુ બોલી રહ્યો હતો એટલા માટે તેને શાંત કરાવવા ઈચ્છતી હતી. અને તેનું મોઢું બંધ રાખવા માટે તેના મોઢા પર બેસી ગઈ હતી. જેથી તેનો કચર ઘાણ વાળી નાખ્યો.

જો કે પહેલા મહિલાએ સાચું નહોતું બતાવ્યું પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આ મામલાનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સ્થાનિય સૂચનાઓને આધારે બતાવાયું છે કે મહિલા પર ફરિયાદ નોંધાઈ છે. જણાવાઈ રહ્યું છે કે આ એક જટીલ મામલો છે. મહિલા કહે છે તે પતિને મારવા નહોતી ઈચ્છતી છતાં હાલમાં તપાસ ચાલી રહી છે. જેથી તેઓ ની બદનામી થઈ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer