પત્નીને બર્થડે ગીફ્ટમાં આપ્યો સોનાનો મોટો હાર, પોલીસને ખબર મળતા પતિને જવું પડ્યું પોલીસ સ્ટેશન…

ઘણી વખત ખોટું બોલવું ખૂબ જવાબ ભારે પડી શકે છે. આજે અમે તમને સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે લોકો આજુબાજુ અને માણસ ની આજુબાજુ બનતી નાનામાં નાની ઘટના નથી કોઈ પણ વ્યક્તિએ અજાણ રહેતો નથી અને ભલે તે દેશભરની હોય કે વિદેશની ગ્રહને આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠા જ ગણતરીની મિનિટોમાં દરેક વસ્તુની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

એટલા માટે જ આજનો સમય અને ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો સમય કહેવામાં આવે છે.  હાલના સમયમાં આજે અમે તમને સોશિયલ મીડિયા ઉપર એક વિશિષ્ટ પ્રકારની ઘટના બની તેમની ખૂબ જ વધારે ચર્ચા થઈ રહી છે. તે વિશે જાણકારી આપવાના છીએ

તાજેતરમાં એક જ વિડીયો ખૂબ જ વધારે વાયરલ થયો હતો અને તેમાં એક મહિલા પોતાના પારિવારિક કાર્યક્રમ દરમિયાન ખંભા થી પગના ઘૂંટણ સુધીનો ભારે હાર પહેરેલી જોવા મળી હતી અને આ વિડીયો facebook whatsapp સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો

આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા દરેક વ્યક્તિને એક જ સવાલ થતો હતો કે શું આ હાર ઓરીજનલ સોનામાંથી બનેલો છે. પરંતુ આ હાર જોતા જ તે વિસ્તારની પોલીસ પણ તપાસ કરવા લાગી ગઈ હતી પરંતુ તે વ્યક્તિને ક્યારેય પણ ખબર નહીં હોય કે તેમના સોશિયલ મીડિયાના બ્લેન્ડર અને કાલ પોલીસ પણ તેમની પાછળ પડી જશે

વાસ્તવમાં કલ્યાણ વિસ્તારનાં ગામોમાં રહેતા બાલુભાઈ કોળીએ આ વીડિયોમાં પોતાની પત્ની સાથે લગ્નની વર્ષગાંઠ ઉજવતાં હતાં અને તેમણે કેક કાપ્યા પછી તેમની પત્ની માટે એક ગીત ગાયું હતું અને આ વીડિયોને ખાસિયત છે. કે તેમણે તેમની પત્નીએ એના માથા થી પગ ઘુટણ સુધી લાંબો હાર પહેર્યો હતો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો પર જ્યારે પોલીસની નજર પડી ત્યારે પોલીસ દ્વારા બાલુભાઈની પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને જ્યારે સિનિયર પોલીસ ઓફિસરો દ્વારા તેમણે જણાવ્યા અનુસાર તેમણે જણાવ્યું હતું કે તેમણે વિડીયો જોયા પછી સુરક્ષા કારણોસર પૂછપરછ માટે બાલુભાઈ ને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા

ત્યારે તેમને સમજાવ્યું હતું કે તેમની પત્ની દ્વારા વીડિયોમાં પહેરેલો આ હાર સાચો સોનાનો નથી તેમણે પરંતુ તેમણે તેમની પત્ની ને એવું જણાવ્યું છે. કે આ સાચો સોનાનો છે. ત્યાર પછી તેમની પત્ની દ્વારા સમગ્ર વાત સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી

તેમની વર્ષગાંઠ નું સેલિબ્રેશન પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે તેમના પતિ દેવ દ્વારા તેમને એક કિલોનો સોનાનો હાર ભેટમાં આપવામાં આવ્યો હતો અને ત્યાર પછી પોલીસે આકરી પૂછપરછ કરતાં તેમના પતિ દેવ દ્વારા સાચું બોલવામાં આવ્યું હતું

હાર ઓરીજનલ સોનાનો નથી પરંતુ તે હાર ડુબલીકેટ સોનાનો છે. અને તેમને તેમની પત્નીને મોટો હાર આપવો પડ્યો હતો તેથી તેમણે પહેલાથી જ ૩૮ હજાર રૂપિયામાં આ એક કિલોનો નકલી હાર બનાવ્યો હતો અને તેમની પત્નીની વર્ષની લગ્નની વર્ષગાંઠ પ્રસંગે તેમણે આ વીડિયો શેર કર્યો હતો

તેમને તેમની પત્નીને એક કિલોનો સોનાનો હાર ભેટમાં આપ્યો તેવું આ વીડિયોમાં તેમને જણાવ્યું હતું પરંતુ સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયા બાદ પોલીસને પણ મોઢામાં પાણી આવી ગયા હતા કે આ એક કિલો સોનાનો હાર આપણા વિસ્તારમાંથી કઈ રીતે બની શકે

ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા માટે સુરક્ષા કારણોસર બાલુભાઈ કોળીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશન દ્વારા આકરી પૂછપરછ કરવા આવતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો અને તેમણે તેમની પત્ની ને એવું જણાવ્યું હતું કે તેમણે એક કિલો સોનાનો હાર તેમની પત્નીને ભેટમાં આપ્યો છે.

ત્યારે પરંતુ પોલીસ દ્વારા બે ડંડા પડ્યા પછી બાલુભાઈ એ સ્વીકાર્યું હતું કે તેમની પત્નીને આપવામાં આવેલો હાર નકલી છે. અને તેમને એક સોનાના જ્વેલર્સ ની દુકાને નકલી હાર બનાવવામાં આવ્યો હતો અને તેમની કિંમત ફક્ત 37 હજાર રૂપિયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer