પોતાની કંપનીમાં કોઈને પણ રાખતા પહેલા માત્ર આ બે જ પ્રશ્નો પૂછે છે મુકેશ અંબાણી

ભારત ના મુકેશ અંબાની અને રતન ટાટા તેમની કંપનીમાં કામ કરવા માટે IAS ઓફિસર જ રાખે છે રિલાયન્સમાં 150 IAS કામ કરે છે. મુકેશ અંબાની કોઈ કલેક્ટરને મળે અને લાગે કે એ નોલેજ વધારે છે. તો સીધું પૂછી લે છે કે તારી ઉંમર કેટલી છે અને સરકાર પગાર કેટલો આપે છે.

અને તમે અમારી સાથે કામ કરશો. તને જોઈતો પગાર આપીશ તેવી વાત કરીને બોલાવી દે છે રોલાયન્સમાં કંપનીમાં. આ પછી રિલાયન્સમાં આવ્યા પછી મુકેશ અંબાણી સિધા પૈસા આપે છે અને મારે 1 વર્ષમાં આટલા પૈસા જોઈએ તમારે જે કરવું હોય તે કરો આટલું જ કામ મુકેશ અંબાની કરે છે. મુકેશ અંબાની મિટિંગમાં 2 જ પ્રશ્ન પૂછે છે. જે ખૂબ જ સારી વાત છે.

ધારોકે મારે એક પાવર પ્લાન્ટની કેપિસિટી 5૦૦ મેગા વોટની છે તો એક વર્ષમાં 1૦૦૦ મેગા વોટની કેપેસીટી જોઈએ છે અને તેની માટે તમારે કેટલા પૈસા જોઈએ છે બસ આ 2 જ પ્રશ્ન પૂછે છે. તો ચીફ એન્જીનીયર બોલે કે મારે 5૦૦ કરોડ જોઈએ છે તો મુકેશ અંબાની ત્યારે તેમને ચોક્કસ પણે એટલું જ કે છે.

5૦૦ કરોડ મળી જશે મારે 1 વર્ષમાં 75૦ કરોડ જોઈએ. તમારે જે કરવું હોય તે કરો અને માટે તમારે જેટલા માણસો રાખવા હોય કોઈને ફ્લેટ ભાડે આપવો હોય જે કરવું હોય એ કરવાનું મને કંઈજ પૂછવાનું નહિ મારે ખાલી 1 વર્ષમાં જેટલા કહ્યા એટલા પૈસા જોઈએ.

બસ ખાલી એટલું જ કહે છે. ભારત જ નહિ આખા દુનિયામાં રિલાયન્સ કંપની આમ જ આગળ આવી છે અત્યારે તે બહુજ મોટી કંપની છે. જામનગર રિફાઇનરીના જનરલ મેનેજર જે આખી રિફાયનરીનો વહીવટ સંભાળે છે. તેને મુકેશ અંબાણીએ પ્રાઇવેટ પ્લેન આપ્યું છે.

કારણ કે દર શનિ રવિ તે મુંબઈ પરિવાર સાથે રહી શકે અને અત્યારે તો દરરોજ પ્રાઇવેટ પ્લેન લઈને ઉપડાઉન કરે છે રોજ જામનગર પ્લેન લઈને આવે છે અને સાંજે પરત ફરી જાય છે. આવી કંપની છે રિલાયન્સ. અને તે એક ગુજરાતી ની છે તે ગર્વની વાત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer