ગજબ! પત્નીએ પોતાના પતિને એના કપડાં વગરના ફોટા વાયરલ કરવાની ધમકી આપી… એની પાછળ કરણ છે કઈક આવું!

સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. ઘણીવાર સોશિયલ મીડિયામાં લોકો જાણી અજાણી અથવા તો ખોટી id બનાવીને હેરાન કરતા હોય છે. સામાન્ય રીતે આવા કિસ્સા છોકરીઓ સાથે વધુ બને છે.

પરંતુ આ વખતે આ કિસ્સો છોકરી સાથે નહીં પરંતુ સુરતના એક બિઝનેસમેન સાથે બન્યો હતો. અને જ્યારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી ત્યારે ફોટો મોકલનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ યુવકની પત્ની નીકળી હતી.

આ બનાવને પ્રાપ્ત વિગત મુજબ આ યુવકના તેની પત્ની સાથે પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી ત્રણ વર્ષ માટે સ્ત્રી તેના પિયર એ હતી.

તેણે ત્રણ એકાઉન્ટ બનાવ્યા અને તેને પોતાના પતિના અશ્લીલ ફોટો તેને સોશિયલ મીડિયામાં મોકલીને બદનામ કરવાની ધમકી આપી. આ બાબતે યુવકે કરીને તરત જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી.

પોલીસે ઉલટ તપાસ શરૂ કરતાં ખબર પડી કે આ ત્રણે ત્રણ એકાઉન્ટ તેની પત્નીના છે. જ્યારે પત્ની ને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એમ કહ્યું હતું કે તેણે આ વસ્તુ ગુસ્સામાં આવીને કરી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer