પ્રેમની કોઈ ઉંમર નથી હોતી: આ કહેવત પડી સાચી, ૫૦ વર્ષથી લગ્ન વગર લીવ-ઈનમાં સાથે રહેતા આ દેશી વૃદ્ધ દંપતીના વાજતે-ગાજતે સંતાનોએ કરાવ્યા લગ્ન

કહેવાય છે ને કે પ્રેમને કોઈ ઉંમર નથી હોતી અને પ્રેમને કોઇ સીમા નથી હોતી અને પ્રેમ ગમે તે ઉંમરે ગમે તે વ્યક્તિ સાથે થઇ શકે છે અને કહેવાય છે કે જોડી ઉપરથી સ્વર્ગમાંથી બનીને આવતી હોય છે અને દરેક વ્યક્તિને પોતાનો યોગ્ય જીવન સાથે મળતો હોય છે

છતીસગઢ જિલ્લા માં આવો જ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે અને અહીંના સ્થાનિકો દ્વારા ૫૦ વર્ષ સુધી લીવ-ઈનમાં રહેતા વૃદ્ધ દંપતીના વાજતે ગાજતે લગ્ન કરાવવામાં આવ્યા છે અને ખાસ વાત તો એ છે કે બંને કપલ કોઈપણ પ્રકારના સામાજિક રીતરિવાજ વગર પતિ-પત્નીની જેમ 50 વર્ષથી છેલ્લા સાથે રહ્યા હતા

બંને વ્યક્તિ છેલ્લા પચાસ વર્ષથી એકબીજાની સાથે રહ્યા હતા અને આ અનોખા અને વિચિત્ર લગ્ન છત્તીસગઢ જિલ્લામાં સામે આવ્યા છે અને તેમાં ૭૩ વર્ષના વરરાજા અને ૬૭ વર્ષની દુલ્હન સાથે લગ્નના ફેરા ફર્યા હતા અને આ ઉંમરે તેમના લગ્ન તેમના દીકરા દીકરી દ્વારા કરવામાં આવ્યા હતા

સોશિયલ મીડિયા ઉપર આ વૃદ્ધ કપલ ની તસ્વીરો ખૂબ જ વધારે વાયરલ થઇ રહી છે અને આ છત્તીસગઢ માંથી મળતી માહિતી અનુસાર આ અનોખા અને વિશિષ્ટ લગ્ન કવરધા જિલ્લાની રવિવારની રાત્રે યોજાયા હતા અને ત્યાં સામાજિક રિવાજો ની સાથે લગ્ન કરવામાં આવ્યા હતા

વૃદ્ધ નિષદ તેમજ કૌરવ છેલ્લા પચાસ વર્ષથી બંને એકબીજાની સાથે રહેતા હતા કારણ કે એ સમયે દુકાળની પરિસ્થિતિ સારી ન હતી અને લગ્નના અને ગામલોકોને જમણવાર કરી શકે એટલા માટે શુકલને પોતાના લગ્ન કરવા માટે પૈસા હતા નહીં

પરંતુ બંનેની ઇચ્છા હતી કે તેમના એક દિવસ લગ્ન થાય આ ઈચ્છાને પૂરી કરવા માટે તેમના બાળકો દ્વારા તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા સમાચાર છપાયા પછી તે લોકોએ મીડિયા સાથે વાતચીત કરાવી હતી અને તે વાતચીત દરમિયાન વરરાજા ની સાથે એવું જણાવ્યું હતું

કે તેમને યુવાનીના દિવસોમાં ગામના એક સંબંધીની છોકરી માં મારા જિલ્લાની સંઘડ ગામે ગયા હતા જે છોકરી જોડે લગ્નની વાત ચાલી રહી હતી તેની બહેન એટલે કે કૌરવ અહીં તેમને પસંદ આવી ગઈ હતી ત્યાર પછી બંને વારંવાર મળવાનું ચાલુ રાખ્યું હતું અને બંનેની મુલાકાતનો સમય વધતો ગયો હતો

વર્ષો પછી બંનેએ સાથે જીવન જીવવાનું નક્કી કર્યું હતું અને તે સમયે મજૂરી કામ કરતા હતા ત્યારે તેમની હાલત એવી નથી કે તે લગ્ન કરી શકે અને એટલા માટે સમાજના લોકોને ભોજન કરાવવાની પણ તેમની હાલત ન હતી પરંતુ પોતાની ઈચ્છાઓને દબાવીને બંને વ્યક્તિ દ્વારા પતિ-પત્નીની જેમ જીવન સાથે રહીને પસાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું

ખાસ વાત તો એ હતી કે બંનેમાંથી કોઈના પરિવાર દ્વારા તેમને રોકવામાં આવ્યા ન હતા અને હાલમાં શું કાર અને ગૌતમ અહીં એક પરિવારને જેવડો મોટો થઇ ગયો છે અને બંનેને બે પુત્ર છે અને એક પુત્રી છે અને તે પોતાના માતા-પિતાના આ લગ્નથી ખૂબ જ વધારે પ્રસન્ન છે

પુત્ર આ સમારોહમાં પણ સામેલ હતાં આ વ્યક્તિ ની ચોથી પેઢી પણ હા લગ્ન સમારોહમાં સામેલ હતી અને કોઈ જાને યા બન્યા હતા તો કોઈ માનવી બન્યા હતા આમ દીકરી પણ આ લગ્ન સમારોહમાં સામેલ હતી અને તે જ છૂટથી કરી રહી હતી કે અમારા નાના નાનીના લગ્નમાં જઈ રહ્યા છે  બન્ને પરિવારોમાં આનંદ અને ઉત્સવ ની લાગણી છવાઈ ગઈ હતી

Leave a reply:

Your email address will not be published.

Site Footer