લવ જેહાદનો ઉલટો કેસ: ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિંદુ છોકરા સાથે કર્યા લગ્ન, પરિવારના લોકો તરફથી મળી રહેલી ધમકીના કારણે માંગી પોલીસ સુરક્ષા

પ્રેમને કોઇ સીમા નથી કોઈ બંધન હોતા નથી અને પ્રેમ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે થઇ શકે છે. ગુજરાત રાજ્યમાં લવજેહાદનો કાયદો અમલમાં મુકાયા પછી વડોદરા અને વલસાડ જિલ્લામાં કુલ ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે. અને અત્યારે આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારી વિગત સામે આવે છે.

ખંભાતની 20 વર્ષની મુસ્લિમ યુવતી છે. જેમનું નામ ફરીદાબાન છે.તેમણે પત્રકાર એટલે કે હિંદુ યુવક જેમનું નામ છે પ્રદીપકુમાર પુરાણી સાથે ૧૯ જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા છે. તેમણે મુસ્લિમ યુવતીએ આણંદ જિલ્લા પોલીસને લેખિતમાં અરજી કરી હતી

તે પોતાની રાજીખુશીથી એક હિન્દી હિન્દુ યુવાન સાથે લગ્ન કરવા માંગે છે. અને તેમના પરિવારજનો યુવતીને અને તરફથી તેમના પતિને અને શ્રુતિને જીવનો જોખમ હોય તો પોલીસ દ્વારા રક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે. અને ત્યાર પછી આ બંનેનો 30 સેકન્ડ નો વિડીયો સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વધારે વાયરલ થઈ ગયો હતો

મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના ખૂબ જ સંવેદનશીલ ગણાતા વિસ્તાર ખંભાત તાલુકાના જૂની મંડાઈ આવેલા સૈયદવાડા માં રહેતી હરિનું લગ્ન પ્રદીપકુમાર પુરાણી સાથે રાજીખુશીથી કરવામાં આવ્યા હતા

અને આ લગ્ન ખાતે પોલીસના વડા અને ખંભાત શહેર પોલીસ સ્ટેશને પોતપોતાની રીતે પોતાનું અને પોતાની પત્નીનું રક્ષણ આપવા માટે લેખિતમાં અરજી કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે ૧૯ જૂનના રોજ પ્રદીપકુમાર પુરાણી સાથે મુસ્લિમ યુવતીના લગ્ન કરવામાં આવ્યા છે.

અને 17મી જૂન ના રોજ તેમના પિતાને ઘરે થી જ તે મુસ્લિમ યુવતી દ્વારા પોતાનું ઘર પહેરેલા કપડે છોડી દેવામાં આવ્યું હતું અને યુવતીના પિતા અને તેમના અન્ય પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેમને છૂટા પાડવા માટે તેમના ઉપર હિંસક હુમલાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

એટલા માટે યુવતીને અને તેમના જીવનસાથીને મારી નાખવાની પણ વારંવાર ધમકી આપવામાં આવી છે. અને હાલમાં આ દંપતી ડરના કારણે ખંભાત છોડી અને એક સલામત સ્થળે પહોંચી ગયા છે. તે સાથે આર્મી શહીદ એ કરેલી અરજીમાં કેટલાક લોકોના નામે તેમને ડર લાગી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

તેમાં તેમના પિતાજી સરીયદ થી લઇ અને તેમના કૌટુંબિક મામા સૈયદ અને તારિક સૈયદ અને ફિરોઝ પઠાણ સોહેલ સર ધામ સરીયદ ઉર્ફે મારુ ઉર્ફે દલાલ જેવા અનેક પ્રકારના ઇસમોના નામ આપવામાં આવ્યા છે.

અને આશરે ૪૦ જેટલા ગામોના નામ આપવામાં આવ્યા છે. કે જેમને તેમનાથી પોતાની જાનનું જોખમ છે. તેવું તે યુવતી જણાવી રહી હતી અને ત્યાર પછી આણંદ જિલ્લાના પોલીસ વડા સામે તેમણે પોલીસ સંરક્ષણ પ્રાપ્ત કર્યું હતું

Leave a reply:

Your email address will not be published.

Site Footer