આ સુંદર દેખાતી યુવતીએ PSI બનવા માટે કર્યો હતો ખુબ જ સંઘર્ષ, જાણો PSI બનતા પહેલા એમનું જીવન..

નમસ્કાર મિત્રો આજે અમે તમને એવી PSI વિષે જણાવિશુ જે સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે સુંદર દેખાતી યુવતીઓ ગ્લેમર વર્લ્ડમાં જવાનું પસંદ કરે છે. જોકે, આજે અમે તમને એવી એવી યુવતી અંગે વાત કરીશું, જે રૂપ રૂપનો અંબાર છે અને પોલીસ છે. સંઘર્ષ પછી પણ અભ્યાસ ચાલુઃ પલ્લવી જાદવનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે.

Pallavi Jadhav, Police Sub-Inspector From Jalna, Crowned Glammonn Miss India 2020 First Runner Up | PHOTO | खाकीतलं सौंदर्य, पीएसआय पल्लवी जाधव 'ग्लॅमऑन मिस इंडिया' स्पर्धेच्या फर्स्ट ...

આજે અમે તમને એક એવી PSI ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના જીવનમાં એમણે પરિવાર માટે કેટલો સંઘર્ષ કર્યો છે. આ જોઇને તેના માટે ગર્વ લેવા જેવી વાત છે. તેમણે સંઘર્ષ પછી પણ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

આ PSI નું નામ પલ્લવી જાદવ છે, જે હાલમાં પોલીસ સ્ટેશનમાં PSI ની ફરજ બજાવી રહી છે. પલ્લવી એકદમ ગરીબ પરિવાર માંથી આવે છે. પલ્લવી જાદવનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. પલ્લવીએ સંઘર્ષ પછી પણ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

2015 માં પીએસઆઈ બનીઃ પોલીસે 2015 માં પીએસઆઈની પરીક્ષા આપી હતી અને તે સફળ થઈ હતી. તે જાલના જિલ્લા દામિની પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે કામ કર્યું છે.

પલ્લવી ગરીબ પરિવારમાંથી આવે છે. જોકે, પલ્લવીએ અનેક સંઘર્ષ કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. પલ્લવીએ અનેક મુશ્કેલીઓ સહન કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તેણે પોતાના અભ્યાસના દમ પર પોલીસની પરીક્ષા જીતી હતી.

મોડલિંગ શરૂ કર્યું :-  પલ્લવીએ 2015 થી જ મોડલિંગની શરૂઆત કરી હતી. તેણે મરાઠી ફિલ્મ ‘પ્રેમાત પેટલ મન સાર’ માં કામ પણ કર્યું છે. સો. મીડિયામાં પલ્લવીના અનેક ફોલોઅર્સ છે. પલ્લવીને લેડી સિંઘમના નામથી ઓળખવામાં આવે છે. પલ્લવીએ હજી સુધી લગ્ન કર્યા નથી.

Pallavi Jadhav, Police Sub-Inspector From Jalna, Crowned Glammonn Miss India 2020 First Runner Up | PHOTO | खाकीतलं सौंदर्य, पीएसआय पल्लवी जाधव 'ग्लॅमऑन मिस इंडिया' स्पर्धेच्या फर्स्ट ...

2020 માં ગ્લામોન મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપઃ 2020માં જયપુરમાં બ્યૂટી સ્પર્ધાનું આયોજન થયું હતું. અહીંયા 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. પલ્લવી જાદવે મહારાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કર્યું હતું. તે આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ રહી હતી. આ ઉપરાંત તે મિસ ફોટોજનિકનું ટાઈટલ પણ જીતી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer