ઘણા લોકો કોરોના ની સ્થિતિ માં ભયપૂર્વક જીવન પસાર કરી રહ્યા છે પરંતુ અમુક લોકો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા વિવિધ પ્રકારે ઉજવણીઓ કરતાં જણાય છે પરંતુ આ વખતે ચાર મહિલા અને એક પુરુષે દારૂની પાર્ટી કરી ઉજવણી કરી હતી જે એક વિચિત્ર પ્રકારની ઉજવણી હતી.
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. પોલીસે દારૂની મહેફિલ માણી રહેલી ચાર મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી છે.
જ્યારે તમને આ અંગેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ એમ જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા માનસિક તણાવમાંથી દૂર થવા માટે દારૂની પાર્ટી કરી હતી. આ તમામ લોકોને પોલીસે ધરપકડ કરી છે.ઘણા લોકો કોરોના ની સ્થિતિ માં ભયપૂર્વક જીવન પસાર કરી રહ્યા છે
પરંતુ અમુક લોકો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા વિવિધ પ્રકારે ઉજવણીઓ કરતાં જણાય છે પરંતુ આ વખતે ચાર મહિલા અને એક પુરુષે દારૂની પાર્ટી કરી ઉજવણી કરી હતી જે એક વિચિત્ર પ્રકારની ઉજવણી હતી.જેમાંની એક મહિલા પીધલ હાલતમાં મળી આવી ન હતી પરંતુ પોતાનો રિપોર્ટ નેગેટીવ આવતા મિત્રોને બોલાવી પાર્ટી આપી હતી.