આ રિક્ષાવાળા એ સાબિત કરી દીધું માનવતા સૌથી મોટો ધર્મ છે… વાંચી ને તમે પણ કહેશો વાહ!

આજે અમે તમને એવી સત્ય ઘટના વિશે જાણકારી આપવાના છીએ કે તેમના પરથી તમને માનવતા વિશે સંપૂર્ણ માહિતી મળશે અને તમને જાણવા મળશે કે માનવતાની કોઈપણ જ્ઞાતિ કે કોઈપણ ઓમ ના આધારે હોતી નથી પરંતુ માનવતા માણસના અંતરના હૃદયમાં અને તેમની ઈમાનદારી અને તેમની આધારે ઉત્પન્ન થતી હોય છે.

આજે અમે તમને એવા ઉદ્યોગપતિ વિશે જાણકારી આપવાનો છે. કે તેમને ટાઉનહોલ પાસે પોતાની પાર્ક કરેલી ગાડી માં એક ઓટો ના આગલા ટાયરમાં કંઈ પણ ફસાઈ ગયું હોવાના કારણે ઓટો ડ્રાઈવર દ્વારા તેમની ઓટો સંતુલન ગુમાવ્યા બાદ ના કારણે તેમની ઊભેલી કાર સાથે અકસ્માત થયો હતો અને અકસ્માત પછીના દોઢ કલાક પછી તેમનો ડ્રાઇવર તેમની કાર લેવા માટે ટાઉનહોલ પાસે આવ્યો હતો

ત્યારે તેમનો અકસ્માત જોઈ અને કારના માલિકને તેમના ડ્રાઈવર દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે તેમના ડ્રાઇવર તેમણે જણાવ્યું હતું કે સાહેબ હું અહીં ટાઉનહોલ પાસે કાર પાર્ક કરીને એક કામ માટે બહાર ગયો હતો અને એક ઓટો રિક્ષાવાળા ભાઈ આપણી ગાડી સાથે તેમની ઓટોરિક્ષા ભટકાવી છે.

આ ઓટો રીક્ષા વાળો ભાઇ અહીંયા બે કલાક સુધી રાહ જોઈને ઉભો છે. કે ગાડી વાળા ભાઈ આવે ત્યાર પછી તેમની સાથે વાતચીત કરી અને ત્યાર પછી અહીંયા થી બહાર નીકળી જાઓ અને આ જમાનામાં લોકો એકબીજા સાથે ગાડી ભટકાવી વાહન પ્રગટાવી અને જતા રહેતા હોય છે.  ભાગી જતા હોય છે.

ત્યારે આ જમાનામાં આ વાત જાણી અને તે સુરતના ઉદ્યોગપતિને ખૂબ જ વધારે નવાઈ લાગી હતી અને તેમણે મને કહ્યું હતું કે માણસાઈ હજુ પણ જીવે છે. અને તેમને અને તેમની આ વાત સાંભળી અને તેમની છાતી ભૂલી ગઈ હતી અને ત્યાર પછી તેમના દિલમાંથી આ માણસાઈ ના પારખા કરવાની હિંમત આવી હતી

તે વ્યક્તિને મળવાની તેમની ઈચ્છા થઇ ગઈ હતી ત્યાર પછી આ સુરતના મોટા ઉદ્યોગપતિ દ્વારા તેમના કાર માલિક ની સૂચના પ્રમાણે બરવાળા ભાઈને લઈ અને તે માલિકની ઓફિસે પહોંચ્યો ત્યાર પછી માલિકે તેમને પૂછ્યું કે કેમ શું થયું તો ભાઈ અત્યારે સામેવાળા ઉભેલા ડ્રાયવરે ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું હતું કે મારી રીક્ષા માં કંઈક આવી ગયું હતું એટલે રીક્ષા ના આગળના ભાગમાં કંટ્રોલ ગુમાવી દીધો હતો

તમારી ગાડી સાથે મારી ઓટો ભટકાઈ ગઈ હતી અત્યારે કાર માલિક દ્વારા તેમની પરીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું કે સાહેબ હવે શું કરશો ત્યારે ઓટો માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેમ તમે કહો તેમ ત્યારે કારણ ના માલિક દ્વારા એમ જણાવવામાં આવ્યું કે ગાડી રીપેરીંગ કરવામાં તો ખૂબ જ વધારે ખર્ચો થશે

પરંતુ તમે મને ફક્ત દસ હજાર રૂપિયા આપી દો બાકીનું હું મારી રીતે કરી દઈશ ત્યારે ઓટો રીક્ષા વાળા ડ્રાઈવરે કારના માલિકને કહ્યું કે સાહેબ તો ખૂબ જ નાનો માણસ છું 10000 રૂપિયા ભેગા કરવા મારા માટે ખૂબ જ વધારે મુશ્કેલ વાત છે.

એટલા માટે મને તમે થોડો સમય આપો ત્યાં સુધી હું મારી ઓટો અહીં મૂકીને જાઉં છું અને જ્યારે મારી પાસે પૈસા પ્રાપ્ત થશે ત્યારે હું તમને પૈસા આપી જઈશ અને મારી ઓટો અહીંયાથી લઈ જઈશ ત્યારે કારના માલિકને મન થયું હતું કે આને આને પરીક્ષા તો કેમ લેવાયાની માણસાઈ ની પરીક્ષા લેવાની તેમનામાં હવે હિંમત નથી

તેમની વધારે પરીક્ષા લેવાની તેમની ક્ષમતા ન હતી ત્યાર પછી કારના માલિક દ્વારા ઓટો રીક્ષા વાળા ભાઈને એવું કહેવામાં આવ્યું કે તેમના માટે રૂપિયા ગૌણ વસ્તુ છે. તમ તમારે મજા કરો અહીંયા ચા-પાણી નાસ્તો કરીને જજો અને તમારી રીક્ષા રીપેર કરાવી નાખો તો ત્યારે ઓટો વાળા ડ્રાઇવર એ કરીને પૂછ્યું હતું કે સાહેબ તમારે પૈસા નહોતા જોતાં તો તમે મને શા માટે બોલાવ્યો હતો

ત્યારે કારના માલિક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મારે આટલા એકસીડન્ટ થયા પછી પણ હિંમત સાથે ઉભો રહેલો અને સિદ્ધાંતવાદી વ્યક્તિના દર્શન કરવા હતા ત્યાર પછી તેમના અસ્તવ્યસ્ત અને મેલા કપડા માણસનું મન અતિશય મોટું હતું અને તેમની હિંમત ખૂબ જ વધારે હતી

તેમને ખૂબ જ આદર સાથે ઉભા થઈ અને તે માણસે તેમને વિદાય આપી હતી અને આ કારનો માલિક પ્રખર પ્રખર સ્વામિનારાયણ ધર્મનો સંપ્રદાય હતો અને ત્યારે આવો ડ્રાઇવર વાળા ભાઈએ જવાબ આપ્યો હતો કે સાહેબ તમારું નામ તો જણાવતા જાવ ત્યારે સાહેબ ઓટો ડ્રાઈવર વાળા ભાઈ એ ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું કે સાહેબ મારું નામ ઇબ્રાહિમ છે.

ત્યારે આ માણસને એમ થઈ ગયું કે માણસોની કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતા નથી અને માણસાઈ એમને કોઈ ધર્મ ભર્યા સાથે લેવાદેવા હોતા નથી અને તે તો સમગ્ર માનવજાત માં જોવા મળતી હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer