આટલી સુંદર છોકરી દેખાય છે અમરીશ પુરીની દીકરી , તસવીર જોઈને રહી જશો દંગ…

અત્યારે બોલીવુડ માં ઘણા વિલનનો રોલ કરે છે પરંતુ બોલિવૂડના પ્રખ્યાત વિલન અમરીશ પુરીનો 22 જૂને જન્મદિવસ છે. અમરીશ પુરીએ માત્ર વિલન જ નહીં પરંતુ દરેક પ્રકારનું પાત્ર ભજવ્યું હતું. તેમના જેવા વિલનનું પાત્ર ભાગ્યે જ કોઈ ભજવી શકે. અમરીશ પુરી વિલન બનવા નહીં, બોલીવુડમાં હીરો બનવા માટે આવ્યા હતા. પરંતુ સંજોગોને કારણે તેમને વિલનનો રોલ કરવો પડ્યો હતો.

આજે આ લેખમાં તેમની દીકરીની કેટલીક તસ્વીરો આપી છે જે ખુબ જ સુંદર દેખાય છે, તો જોઇલો આ તસ્વીરો તમે પણ. તેણે મોટાભાગની બોલિવૂડ ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો હતો. અમરીશ પુરી બોલિવૂડની ફિલ્મોમાં ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘નગીના’, ‘નાયક’, ‘દામિની’ અને ‘કોયલા’ વગેરે ખુબ જ પ્રખ્યાત હતા.

80 અને 90 ના દાયકામાં લોકો તેની ફિલ્મો જોવા માટે ચોક્કસ પણે ખૂબ જ દિવાના હતા. અમરીશ પુરીએ 400 થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. અમરીશ પુરીની પુત્રીનું નામ નમ્રતા પુરી છે. નમ્રતા એ અમરીશ પુરીની એકમાત્ર પુત્રી છે. તેઓ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે. જે ખૂબ જ સારી વાત છે. તેણે બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવ્યું નથી.

અમરીશ પુરીની પુત્રી સોફ્ટવેર એન્જિનિયર છે. એટલું જ નહીં, તે એન્જિનિયર તેમજ કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. નમ્રતા પરિણીત છે અને તેની એક પુત્રી છે. અમરીશ પુરીને એક પુત્ર પણ છે, તેનું નામ રાજીવ પુરી છે, જે એક ઉદ્યોગપતિ છે. જે ખૂબ જ સારી વાત છે.

અમરીશ પુરીની પહેલી ફિલ્મ રેશ્મા અને શેરા હતી, જેમાં વહિદા રહેમાન અને સુનિલ દત્ત પણ મુખ્ય ભૂમિકામાં હતા. અમરીશ પુરીનું 12 જાન્યુઆરી 2005 ના રોજ મગજ હેમરેજને કારણે અવસાન થયું હતું. અમરીશ પુરી જેવા અભિનેતાને મળવું ખરેખર આપણા માટે ગર્વની વાત છે.

આમ અમરીશ પુરી સાહબની પુત્રીનું નામ નમ્રતા છે, જે ફિલ્મ જગત અને તેની ઝગમગાટથી ખૂબ દૂર છે. તે ઘણી મોટી કંપનીમાં પણ કામ કરે છે. તે ગમે તે કામ તેના શોખથી કરે છે અને તે જ વસ્તુ અમરીશ પુરીજીમાં જોવા મળી હતી.

અમરીશ પુરીએ તેના જીવનની શરૂઆતમાં એલઆઈસીમાં કામ કર્યું હતું, પરંતુ પછીથી તે બોલિવૂડમાં તકો શોધવાના શોખીન બન્યા હતા. આ જોઈને તેણે બોલિવૂડમાં તે ખ્યાતિ મેળવી હતી જે બીજાઓ માટે માત્ર એક સ્વપ્ન છે. જે ખૂબ જ સારી વાત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer