ઘણી વખત આપણે જે વસ્તુઓને ખૂબ જ સામાન્ય કરતા હોય છે કે તે ખૂબ જ મહત્વની બાબત હોય છે. પરંતુ આપણે તેના મહત્વને સમજ્યા વગર જ અમુક એવી વસ્તુઓ કરી દેતા હોય છે જે કે જેથી કરીને તેના શુભ અને અશુભ પ્રભાવ આપણા જીવનને બદલાવી નાખતા હોય છે.
આવી જ એક સામાન્ય વસ્તુ છે સાવરણી. સામાન્ય રીતે ઘરની અંદર સાફ સફાઈ કરવા માટે ઉપયોગમાં લેવાતું જાડુ આર્થિક દ્રષ્ટિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને આ જાડું ના કારણે અનેક લોકો કંગાળ અને અનેક લોકો ધનવાન બની શકે છે.
આપણા શાસ્ત્રો ની અંદર સાવરણી ને લગતા અનેક પ્રકારના શુકન અને અપશુકન તથા તેના ઉપયોગ કરવાના સમય વિશે પણ બતાવવામાં આવ્યું છે. જો આ નિયમો અનુસાર સાવરણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે આપણા જીવનમાં તેનો સારો પ્રભાવ પડે છે.
જે તમને કંગાળ માંથી પણ ધનવાન બનાવી શકે છે. પરંતુ જો તેની સાથે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે ગમે તેવો ધનવાન વ્યક્તિ પણ બની શકે છે. કંગાળ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જાડું ના અમુક એવા નિયમ કે જે બનાવી દેશે તમને ધનવાન.
ભૂલથી પણ ન કરો પગથી સ્પર્શ હિંદુ ધર્મ અનુસાર સાવરણી ની અંદર માતા લક્ષ્મી નો વાસ માનવામાં આવે છે, અને આથી જ ક્યારેય પણ તમારા પગ વડે સાવરણીને ન અડવી જોઈએ. કેમ કે, આમ કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થયું ગણાય અને આથી જ માતા લક્ષ્મી તમારા ઉપર કોપાયમાન થઈ શકે છે.
આ જગ્યાએ રાખો ઝાડુ ઘરમાં ઝાડુ રાખતી વખતે પણ હંમેશાં ને માટે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશાને માટે ઘરમાં ઝાડૂ એ જગ્યાએ રાખવું જોઈએ કે જેનાથી બીજા કોઈ પણ વ્યક્તિ ની સીધી નજર તેના ઉપર ન જાય,
અને બને ત્યાં સુધી ઘરની અંદર સાવરણીને હંમેશાને માટે છુપાવીને રાખવી જોઈએ. આ ઉપરાંત ઘરના ઈશાન ખુણાની અંદર સાવરણીને ક્યારેય ન રાખવી જોઈએ. કેમ કે, આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્ય માં વધારો થાય છે. સાવરણીને હંમેશાને માટે બને ત્યાં સુધી દક્ષિણ-પશ્ચિમ ખુણાની અંદર રાખવી જોઈએ.
સૂર્યાસ્ત બાદ ન લગાવો ઝાડુ વાસ્તુશાસ્ત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે ક્યારેય સૂર્યાસ્ત થયા બાદ ઝાડૂ ન લગાવવું જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર કોપાયમાન થાય છે, અને આથી તમારા ઘરની અંદર જ્યારે બરકત રહેતી નથી અને દરિદ્રતાનો વાસ થાય છે.
ઝાડુને ક્યારેય ન રાખવું ઉભૂ ઘણા લોકો સાવરણીને ઉભી રાખતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર સાવરણીને આ રીતે રાખવી ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. ઝાડુ ને આ રીતે રાખવાથી ઘરની અંદર કારણ વગરના કલેશ કંકાસ માં વધારો થાય છે, અને દરેક કાર્ય ની અંદર બાધાઓ આવતી હોય છે.