મેષ રાશિ: મેષ રાશિ ના જાતકો પર માં કાલી ની કૃપા દ્રષ્ટિ બની રહેશે, તમને તમારા વ્યવસાયમાં અપાર સફળતા મળવા ના યોગ બની રહ્યા છે અને વેપાર માં ફાયદાકારક સોદો થઈ શકે છે અને ભાગીદારી નો પૂરો સાથ મળશે અને અંબેમાં તમને મુશ્કેલ પરિસ્થિતિઓથી બચાવશે.માતા પિતા નો આશીર્વાદ બની રહેશે અને વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે અને તમે પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપશો અને પ્રેમ સંબંધો માં મધુરતા બની રહેશે
તેમજ કુટુંબમાં કોઈ અંગત જવાબદારી સ્વીકારવી નહિ અને જો તમે સ્વીકારવા જશો તો ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે અને ઓફીસ માં વધારે કામ ના કારણે થાક અનુભવસો તેની સાથે જ જીવનમાં જો કોઈ અડચણ આવી રહી હોય તો તે માત્ર તમારા આત્મવિશ્વાસની ખોટ છે તેવું જણાવ્યું છે.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો પર કાલી નો વિશેષ આશીર્વાદ બની રહેશે, આ સમય રોકાણ માટે ઉત્તમ છે,તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને કામકાજ સંબંધિત કોઇ યાત્રા પર જવાનું થઈ શકે છે આવનારા દિવસો માં તમને સકારાત્મક પરિણામ મળી શકે છે
તમે તમારા લવ પાર્ટનર સાથે રોમાન્ટિક ક્ષણો પસાર કરશો અને તમને તમારી કિસ્મત નો પૂરો સાથે મળશે અને તમારા વ્યવહાર થી લોકો પ્રભાવિત થશે તેમજ જીવનસાથી સાથે પ્રેમ સંબંધ મજબૂત થશે.રાજકારણમાં સફળતા પ્રાપ્ત થશે વ્યવસાય કરવા વાળા લોકો માટે આજ નો દિવસ પ્રગતિશીલ છે આરોગ્ય નબળા થઈ શકે છે,
પરિણામે,તમે યોગ્ય રીતે કામ કરવાથી થાકી શકો છો,ખોરાક પર તાણ રાખવાથી તમે તમારા આરોગ્યને વધુ સારી રીતે રાખી શકો છો તમારા ખર્ચા બજેટ ને બગાડી શકે છે અને એના કારણે ઘણા કામો રોકાઈ શકે છે.
કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો ને માં કાલી ની કૃપા થી ધન પ્રાપ્તિ ના યોગ બની રહ્યા છે પારિવારિક ખુશીઓ બની રહેશે પ્રેમ સંબંધો માટે આવનારો સમય સારો રહેશેઅચાનક તમને સારા સમાચાર મળવાની સંભાવના પ્રાપ્ત થઈ રહી છે કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ અને તમારા સાથી તમને મદદ કરશે તમે નવા લોકો સાથે મિત્રતા કરી શકો છો તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો,વાહન સુખ ની પ્રાપ્તિ થઈ શકે છે તમે કોઈ યાદગાર યાત્રા પર જઈ શકો છો.
નોકરીમાં પ્રમોશન માટે યોગ્ય તકો મળશે કાર્ય વેપાર સારો રહેશે.પણ નાણાકીય સ્વરૂપમાં તે દિવસ થોડી અસ્વસ્થ થઈ શકે છે નૌકારીવાળા લોકો ને કાર્યસ્થળ પર કામ માં સફળતા મળશે નાના મોટા પ્રવાસ પણ થઈ શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે રુચિ વધસે આજે શાંત અને તણાવ માં રહેશો,લવમેટ માટે દિવસ ખૂબ સારો છે વાતચીતમાં કુશળતા આજે તમારો મજબૂત પક્ષ સાબિત થશે.
ધન રાશિ: ધન રાશિના જાતકો માં કાલી ની કૃપાથી શુભ પરિણામ પ્રાપ્ત કરવા જઇ રહ્યા છે, તમારી આવક માં વધારો થશે તેમજ તમે આત્મવિશ્વાસ થી ભરપૂર રહેશો કોઈપણ કાર્ય માટે તમારા ઇરાદા મજબૂત બનશે અને સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે તમે જે સંપર્કો બનાવો છો એ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યા છે અને તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો.
ભાઈ-બહેનને પૂરો સહયોગ મળશે.વ્યવસાયમાં તમને અચાનક પૈસા મેળવવાની તક મળશે વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખો વધારે સંવેદનશીલતા તમારા મન ને વ્યથિત કરી શકે છે તમારી જે પણ ઈચ્છાઓ છે તે પૂરી થશે કોઈ ને ઉછી ના નાણાં આપવા નહિ નહિ તો પરત લેવા માં મુશ્કેલી ઉભી થઇ શકે છે.