કઠોર પરિશ્રમ કર્યા બાદ માં લક્ષ્મીની કૃપાથી આ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, મુશ્કેલીઓ થશે દુર 

આપણે જાણીએ છીએ કે શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્‍મી એ ધનની દેવી છે.તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે.જયોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો ની ગ્રહદશા પરિવર્તિત થવા ના કારણે વ્યક્તિ ના જીવન માં ઉતાર-ચઢાવ આવતા રહે છે.

આ વિશ્વ માં કોઈ જ એવું વ્યક્તિ નથી હોતું જેના જીવન માં ફકત સુખ કે ફકત દુ:ખ જ હોય. બધા ના જીવન માં સારા નરસા બંને દિવસો આવતા હોય છે.જો આપણે વર્તમાન સમય ની વાત કરીએ તો સૌ કોઈ વધુમાં વધુ ધન કેવી રીતે પ્રાપ્ત થાય તેની દોડ માં લાગ્યા છે.

માતા લક્ષ્‍મીની કૃપાદ્રષ્ટિ જેના પર હોય તેનું જીવનમાં સદેવ સુખ,સમૃદ્ધિમાં પસાર થાય છે.માતા લક્ષ્‍મીના આશીર્વાદ મેળવવા માટે કઠોર પરિશ્રમ કરવા સાથે આચાર,વિચાર અને સ્વભાવમાં પણ ફેરફાર કરવા જરૂરી બને છે.આ ફેરફાર કરવાથી પણ માતા લક્ષ્‍મીના આશીર્વાદ સદાય માટે પ્રાપ્ત થાય છે.

વધુ માં વધુ ધન કમાઈ ને તે પોતાની સુખ સુવિધામાં વધારો કરવા ઈચ્છે છે અને એક સુખી જીવન વ્યતીત કરવા ઈચ્છે છે.પરંતુ આ પ્રકારનું જીવન મેળવવા માટે ભાગ્ય અને ગ્રહો યોગ્ય હોવા અત્યંત આવશ્યક છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવો સંયોગ સર્જાઈ રહ્યો છે કે લક્ષ્મીજી અને કુબેરદેવ બંનેની કૃપા એક સાથે આ રાશિઓ પર થવાની છે જેથી અમુક રાશીઓની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.

મેષ: આ રાશિજાતકો પર માતા લક્ષ્મી તથા કુબેર દેવની કૃપા રહેશે.કામના સ્થળે તમારા કામના વખાણ થશે.તમે ખાસ ઓળખ બનાવવામાં સફળ થશો.તમે નસીબ અજમાવવા માંગતા હોવ તો આ સારો સમય છે.કોર્ટ-કચેરી ના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.તમારું મન ધાર્મિક કાર્યો તરફ વધુ વળશે.ધન થી સંકળાયેલી સમસ્યાઓ માંથી મુક્તિ મળશે.

વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓને અઢળક ધનલાભ થઈ શકે.પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે.નવા વાહન ખરીદવાના યોગ છે.પ્રોપર્ટી પણ ખરીદી શકો છો.એકાએક થનારા લાભથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

કર્ક: કર્ક રાશિના જાતકો માટે આવનાર સમય ધનલાભ થી ભરપૂર રહેશે.પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જઈ શકો છો.વૈવાહિક જીવન પણ સારુ રહેશે.તમને કામના સ્થળે મળનારી સફળતાથી તમારુ મન પ્રસન્ન રહેશે.જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને તેમના મન મુજબ ની નોકરી પ્રાપ્ત થશે.

તમારા પૂર્વઆયોજન મુજબ ના તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.લાંબા સમસગાળા બાદ કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે.આજે રોકાયેલા કાર્યો ગતિ પકડશે અને યાત્રામાં લાભ થશે.ભાઈઓનું સમર્થન મળશે અને તીર્થ દર્શનથી મન પ્રસન્ન થશે.

ધન: આ રાશિજાતકો પર માતા લક્ષ્મી તથા કુબેર ભગવાન ની અસીમ કૃપા બની રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.નોકરી કરતા હોય તો ઉચ્ચધિકારી તરફથી પ્રમોશન મળી શકે છે.વ્યાપાર ક્ષેત્રે ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.લાંબા સમયગાળા બાદ ઘર ના સદસ્યો સાથે એક સારો એવો સમય વ્યતીત કરી શકો.

જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.સંતાન તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. ઘર ના સદસ્યો સાથે તીર્થ યાત્રા પર જવાનું આયોજન કરી શકો.આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે.મિત્રો અને પરિવાર સાથે બહાર હરવા ફરવાનો પ્લાન બનાવી શકશો.

કુંભ: કુંભ રાશિના જાતકોને લક્ષ્મીજી અને કુબેરદેવની કૃપા રહશે.ઓફિસમાં સહકર્મચારીઓના સહયોગથી તમારા કામ સફળ થશે.કોર્ટ કચેરીની બાબતો તમારા પક્ષમાં આવશે.તમારા અટકેલા નાણાં પરત મળી જશે.જે લોકો શેરમાર્કેટ સાથે સંકળાયેલા છે તેમને સારો એવો ધનલાભ થશે.કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ શકે.વ્યાપાર ક્ષેત્રે પણ ધન લાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે.આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે.સામાજિક ગતિવિધિ વધતા તમે લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવવામાં સફળ થશો.

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે આવનાર સમય માં પોતાના શત્રુઓ થી સાવચેત રહેવુ. જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે.વૈવાહિક જીવનમાં આવતી અડચણોને તમે વિચાર-વિમર્શથી સૂલઝાવી શકશો.વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી જાનહાનિ ના યોગ સર્જાઈ રહ્યા છે.વાણી પર નિયંત્રણ રાખવું નહીતર વાદ-વિવાદ સર્જાઈ શકે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.ફાલતુ ચીજો પર ખર્ચ કરવાથી નુકસાન થઈ શકે છે.તમારે સ્વાસ્થ્ય સંબંધી કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer