આ છે શનિના પાવન ધામ જેના દર્શન માત્રથી જ દુર થઇ જાય છે દરેક કષ્ટ અને કલેશ

શનિનું નામ આવતા જ લોકોના મનમાં દર બેસી જાય છે. અને તે પરેશાન થઇ જાય છે. તેમજ સાથે સાથે કોઈ પણ મનુષ્ય એવું નથી ઈચ્છાતા કે તેમના જીવનમાં ક્યારેય પણ શની ની ખરાબ દશા પડે. તેમજ હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર શની ને ન્યાય ના દેવતા માનવામાં આવે છે.

તેમજ શનિવારે શનિદેવની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે શની ખુબજ દયાળુ હતા. અને જો કોઈ વ્યક્તિ તેમની પુરા વિધિ વિધાન થી સેવ આને પૂજા અર્ચના કરે અને શાની દેવના દર્શન કરવામાં આવે તો વ્યક્તિના દરેક પ્રકારના દુખ અને દોષ દુર થઇ જાય છે. તેમજ આજે અમે કેટલાક એવા ચમત્કારી શની મંદિરો વિશે જણાવીશું જેમના દર્શન માત્ર થી વ્યક્તિના જીવન માં ખુશીઓ આવી જાય છે. અને દરેક પરેશાની દુર થઇ જાય છે. તો ચાલો જાણીએ એ દરેક શની મંદિરો વિશે.

શની શિંગણાપુર મંદિર :- મહારાષ્ટ્ર ના ઓરંગાબાદ માં સ્થિત શનીનું શિંગણાપુર ધામ શની ભક્તો ની આસ્થા નું ખુબજ પ્રમુખ સ્થાન માનવામાં આવે છે. જણાવી દઈએ કે અહી શની મહારાજ ની કોઈ મૂર્તિ નથી પરંતુ એક ખુબજ મોટો કાળો પથ્થર છે. જેને શનિનું વિગ્રહ રૂપ માનવામાં આવે છે. અહી શનિદેવની પથ્થર પ્રતિમા એક ચબુતરા પર સ્થાપિત કરેલ છે.

ઉજ્જૈન શની મંદિર :- આ તીર્થ નગરી ઉજ્જૈન ની મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની પણ માનવામાં આવે છે. આ મંદિર ની આ નગરી માં ક્ષિપ્રા નદીના તટ પર નવગ્રહ શની મંદિર છે, જે અહી પ્રમુખ દર્શનીય સ્થળ પણ માનવામાં આવે છે. તેજ આ મંદિરને લઈને ખાસ વાત એ છે કે. અહી શની દેવ ના અનુ ગ્રહો ની સાથે વિરાજમાન છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer