સામાન્ય રીતે આપણી આસપાસ થતી નાની નાની ઘટના ને અવગણતા હોય છીએ. પરંતુ ક્યારેક આ નાની નાની ઘટનાઓને અવગણવું ભારે પડી જાય છે. કેમ કે આ ઘટનાઓમાં ભવિષ્ય માં તમારી સાથે થનાર ખરાબ ઘટનાના સંકેત છુપાયેલ હોય છે. આપણી સાથે થનાર નાની નાની ઘરના પર આપણે ખાસ ધ્યાન નથી આપતા. પરંતુ આ નાની નાની ઘટનાઓ ઘણું મહત્વ ધરાવે છે.
તમે આ નાની નાની ઘટનાઓ નજરઅંદાજ ન કરો. તો ચાલો જાણીએ… વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણી સાથે ભવિષ્ય માં ઘટનાર ખરાબ ઘટના ના સંકેત આપણે પહેલા જ મળી જાય છે. તેથી તમે આ નાની નાની ઘટનાઓ ને નજરઅંદાજ ન કરો.
આ ઘટનાઓમાં હાથમાંથી કૈક મુકાઈ ને નીચે પડી જવું, બિલાડી નું રસ્તામાં આડું ઉતરવું અને દૂધ ઉભરાઈ જવું આ બધી ઘટના સામેલ છે. જો તમે પણ આ બધી નાની નાની ઘટના નજરઅંદાજ કરશો તો તમારે પણ મુશ્કેલી નો સામનો કરવો પડશે.
જો તમારા હાથમાંથી પી ભરેલો ગ્લાસ પડી જાય તો તમને એ વાત નો સંકેત મળે છે કે ભવિષ્યમાં તમારે ગંભીર બીમારી નો સામનો કરવો પડી શકે છે. તેથી આ નાની ઘટના ને અવગણવી ભારે પડી શકે છે.
જો કોઈ પરણિત મહિલાના હાથમાંથી સિંદુર નું ભરેલ ડબી નીચે પડી જાય તો સંકેત મળે છે કે તેના પતિ ના જીવનમાં ખતરો આવવાનો છે. તેથી આ ઘટનાને અવગણવી ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર માં આ વાત ને સ્વીકારવામાં આવી છે.
તેવી જ રીતે હાથમાંથી શીશી કે બોટલ પડી જાય તો તેનો અર્થ છે કે તમારા પરિવાર પર દેણું ચડવાનું છે. અથવા જલ્દી તમને આર્થિક સંબંધી પરિસ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.
જો તમે દૂધ ગરમ કરો છો ને અચાનક દુધ પડી જાય તો સંકેત મળે છે કે તમારે મનોવિકાર નો સામનો કરવો પડશે. તેમજ કોઈ સાથે તમારો સંબંધ ખરાબ થવાના પણ સંકેત છે.
તેમજ તમે કોઈ વાસણ માં દૂધ રાખ્યું છે અને તે અચાનક પડી જાય તો તે સંકેત આપે છે કે તમારું મન સ્થિર નથી. તમારા મગજ માં કંઇક ઉથલ પાથલ ચાલી રહ્યું છે.
પરિવાર માંથી કોઈ સભ્યની તબિયત બગાડવાનો પણ સંકેત હોય શકે છે. તેથી આ સંકેત અવગણવો ભારે પડી શકે છે. તેમજ તમારી સાથે કાળા મરચા નું પડી જવું પણ ભવિષ્યમાં કોઈની સાથે ખરાબ હોવાના સંકેત છે, તમારે આ ઘટનાને અવગણવી ન જોઈએ.
જો તમે ફાટેલી પેન્ટ પહેરો છો તો માં લક્ષ્મી તમારાથી અરજ થઇ જશે. તેમજ ક્યરેય ફાટેલ પાકીટ નો ઉપાયોગ કરવો જોઈએ નહિ. તેનાથી ગરીબીનો સમનો કરવો પડે છે. જો તમારા ખિસ્સામાંથી પૈસા પડી રહ્યા છે તો માતા લક્ષ્મી નું નારાજ થવાનું સંકેત છે, આવું થવું જીવનનું આર્થિક તંગી દર્શાવે છે.