જે બહેનપણીએ ઘરમાં આશરો આપ્યો તેના પતિને લઈને જ ભાગી ગઈ હતી સ્મૃતિ ઈરાની…. આજે પણ તેમની પુત્રીનું ધ્યાન રાખે..

આજે અમે તમને એવી વ્યક્તિ વિશે જાણકારી આપવાના છીએ કે જે વ્યક્તિએ જે બેનપણી ના ઘર માં પોતાનો આશ્રય લીધો હતો તે બહેનપણીના પતિ ને જ પોતાનો બનાવી લીધો હતો. આજે અમે તમને ભારતના સૌથી ચર્ચાસ્પદ મહિલા એવી સ્મૃતિ ઈરાની વિશે જાણકારી આપવાના છીએ.

આ એ સમયની વાત છે. જ્યારે તે ટીવી સિરિયલમાં કામ કરતી હતી. તે ટીવી સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં તુલસી એ સ્મૃતિ અને તુલસી નું પાત્ર સ્મૃતિ ઈરાની દ્વારા ખૂબ જ સારી રીતે ભજવવામાં આવ્યું છે. તે ઉપરાંત હાલમાં જ 23 માર્ચના રોજ તેમનો 45મો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો છે.

તે ઉપરાંત તેમનો જન્મ 23 માર્ચ ૧૯૭૬ માં દેશની રાજધાની દિલ્હીમાં થયો હતો. સ્મૃતિ ઈરાની નું જૂનું નામ છે સ્મૃતિ મલ્હોતરા અને તે ભારતની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રધાન છે. દેશ-વિદેશમાં ખૂબ જ વધારે નામના ધરાવે છે. પરંતુ તેનું અંગત જીવન ખૂબ જ વધારે રસપ્રદ રહ્યું છે.

તેમના અંગત જીવનમાં ખૂબ જ વધારે વાદ વિવાદ ચાલ્યા હતા. સ્મૃતિ જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેમના શોખ માં જબરદસ્ત પરિવર્તન આવ્યું હતું અને તેમના ઘરની પરિસ્થિતિ અત્યંત સારી ન હતી. તે ઉપરાંત તેમના પિતા એક સામાન્ય કુરિયર કંપની ચલાવતા હતા.

તે કંઈ ખાસ કમાણી કરી શકતા ન હતા. તે સમયે પોતાના પિતાને મદદ માટે દિલ્હીમાં આ બ્યુટી પ્રોડક્ટના ઉત્પાદન માર્કેટિંગ તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તે સમય દરમિયાન તેમણે કોઈપણ વ્યક્તિએ મોડલિંગ કરવાની સલાહ આપી હતી. ત્યાર પછી તે મોડેલ બનાવવા માટે ૧૯૯૮માં મુંબઈ આવી ગઈ હતી અને ત્યાર પછી તેમણે ૧૯૯૮માં મિસ ઈન્ડિયા માટે ઓડિશન આપ્યું હતું અને તેમની પસંદગી પણ થઈ ગઈ હતી.

પરંતુ તેમના પિતાજી દ્વારા તેમને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું હતું. તે વિશે સ્મૃતિ ઈરાની એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે મને ૧૯૯૮માં મિસ ઈન્ડિયામાં પાર્ટીસિપેટ કરવા માટે કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. પરંતુ તેમના પરિવારના સભ્યોની નારાજગીને કારણે તે જ્યારે મિસ ઈન્ડિયા ટાઇટલ માટે શોર્ટલિસ્ટ થઈ ત્યારે તેમને ખબર ન હતી.

ત્યાર પછી તે મુંબઇ આવી ગઈ હતી અને મુંબઈમાં તેમને પૈસા કમાવવા માટે રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ કામ કરવાનું પણ કામ કર્યું હતું. રેસ્ટોરન્ટમાં કામ કરતી વખતે તેમણે એક શ્રીમંત પારસી યુવતી મળી હતી. મોના સ્મૃતિના પતિની પહેલી પત્ની હતી જ્યારે મોના અને સ્મૃતિ ની મિત્રતા થઈ ત્યારે બંને એકબીજાની સારી મિત્ર બની ગઈ અને બંનેની મિત્રતા માં ખૂબ જ વધારો થયો

સ્મૃતિની મુશ્કેલીઓ જોઈ અને સ્મૃતિ ને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો અને તેમના ફ્લેટનું ભાડું પણ તેમના દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. જોતજોતામાં સ્મૃતિ ઇરાની  મોનાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. ત્યાર પછી મોનાની ઘરે ગયા પછી સ્મૃતિની તેમના પતિ સાથે દોસ્તી થઈ ગઈ હતી.

આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે સ્મૃતિ ઈરાનીએ ટીવી શોમાં કામ કરવાનું શરૂ થઈ રહ્યું ત્યાર પછી તે બંને અલગ થઇ ગયા હતા ત્યાર પછી મોના ઈરાની અને હીરાની પણ એકબીજાથી છૂટાછેડા લઇ અને અલગ થઈ ગયા હતા. ત્યાર પછી થોડા સમય પછી સ્મૃતિ ઈરાની અને એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

સ્મૃતિ ઈરાની ટીવી સીરીયલ યોગી સાસ ભી કભી બહુથી ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. ત્યારે સમયે તેમનો પુત્ર જોહર નો જન્મ વર્ષ ૨૦૦૧માં થયો હતો અને તેના બે વર્ષ પછી વર્ષ ૨૦૦૦મોના ઈરાની અને જમીન ઈરાની અને તેમની પુત્રીવર્ષ ૨૦૦૩માં તેમની પોતાની પુત્રીને જન્મ આપ્યો હતો

તે ઉપરાંત તેમની સાથે તેમની સાવકી પુત્રી પણ રહે છે. તે હાલ યુએસમાં રહી છે. તે યુએસમાં રહી અને કાયદાનો અભ્યાસ કરી રહી છે. તે ઉપરાંત તેમની સાવકી પુત્રી નું નામ સેનલ છે. સ્મૃતિ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે ઝુબીન ઈરાની સાથે લગ્ન કર્યા હતા.

કારણ કે બંને તેમની જરૂર હતી અને તેમની પાસેથી અવારનવાર સલાહ લીધી હતી અને ઘણી વખત તેમના ઘરે પણ જતી હતી અને ત્યાર પછી તેમને દરરોજ મળવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી તેમના અને મોનાના સંબંધમાં ખૂબ જ વધારે તિરાડ પડી ગઇ હતી. ત્યાર પછી તેમણે બંને એકબીજા સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર પછી તેમણે ઝુબીન ઈરાની સાથે લગ્ન કર્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer