કોરોનાથી ડરતા લોકો સામે પ્રેરણાસમાન કિસ્સો; 80 વર્ષના નિવૃત શિક્ષકે 15 દિવસ વેન્ટિલેટર અને 48 દિવસ ICU માં રહીને કોરોનાને હરાવ્યો

આજકાલ કોરોના મહામારી ના કારણે દેશના લગભગ દરેક પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  કોરોના મહામારી ના કારણે ખૂબ જ વધારે માનસિક રીતે મુશ્કેલી અને અનેક પ્રકારની યાતનાઓ ભોગવી રહ્યા છે. અને છેલ્લા એક વર્ષમાં કોરોના ના સમયગાળા દરમિયાન કોરના થી વડીલો મોટી સંખ્યામાં ખૂબ જ વધારે સ્વસ્થ થયા છે.

આજે અમે તમને રાંદેરના ૮૦ વર્ષના વડીલે 47 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ સંઘર્ષમય સારવાર બાદ કોરોના ને માત આપી છે. અને સુરતના છેલ્લા પંદર દિવસથી વેન્ટિલેટર ઉપર હતા અને છેલ્લા પાંચ દિવસથી તે બાઈપેક પર હતો અને તે છેલ્લા ૪૭ દિવસ ઉપર રહ્યા હતા

કોરોના ના કારણે તેમના ઇન્ફેક્શન ૯૦ ટકા જેટલું ફેફસામાં ડૅમેજ થઈ ગયું હતું અને આ સંજોગોમાં તેમનું કોરોના ને માત આપી અને સ્વસ્થ થવું એ કોઈ ચમત્કારથી કમ નથી અને કોરોના ના સમય ગાળા દરમ્યાન તેમણે ખૂબ જ લાંબો જંગ થયેલી અને ઘરે સ્વસ્થ ફર્યા છે.

રમાકાન્ત ભાઈ કુલકર્ણીના પરિવારની ખુશીનો પાર ન રહ્યો હતો અને તેમણે 47 દિવસ પછી એસી વર્ષની ઉંમરે કોરોના ને માત આપી હતી અને રમાકાન્ત ભાઈ પ્રાથમિક શિક્ષણ સમિતિના સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવી અને હાલમાં નિવૃત્ત જીવન સમય પસાર કરી રહ્યા છે.

તે રાંદેરની ગાયત્રીનગરમાં નવયુગ કોલેજ ની પાછળ ના વિસ્તારમાં રહે છે.  એપ્રિલ મહિનામાં તેમને સામાન્ય લક્ષણો દેખાઈ આવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યાર પછી તેમને અમદાવાદ સુરત રીંગરોડ નિર્મલ હોસ્પિટલ ની બાજુમાં દાખલ કરવામાં આવ્યા હતા

તેમને કોરોના ના રિપોર્ટમાં આશરે ફેફસામાં ૯૦ ટકા જેટલું સંક્રમણ લાગી ગયું હતું અને આવી પરિસ્થિતિમાં તેમના બચવાની કોઇ આશા તેમના પરિવારને દેખાતી ન હતી પરંતુ રમાકાન્ત ભાઈ દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે તેમણે છેલ્લા દિવસ સુધી કોઈ પણ વ્યક્તિને આત્મવિશ્વાસ સાથે રમાકાન્ત ભાઈ એ ૪૭ દિવસના સંઘર્ષ પછી કોરોના ને માત આપી હતી

તેમની હોસ્પિટલના સંચાલક ડો ગીરીશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગિયાર એપ્રિલના રોજ રમાકાન્ત ભાઈ ને તાવ આવતો હતો અને સાથે સાથે શ્વાસ લેવામાં થતી હતી અને તેમના દાખલ થયેલા વડીલ ના રિપોર્ટમાં ૯૦ ટકા જેટલું ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું

જ્યારે તેઓ દાખલ થયા હતા ત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ વધારે ગંભીર હતી અને તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું એટલા માટે તેમને તાત્કાલીક આઇસીયુ માં રાખવા પડ્યા હતા અને તેમને ઑક્સિજન અને બાયપેક પર રાખી અને સારવાર શરૂ કરવામાં આવી હતી

તે સમયગાળા દરમિયાન તેમને ખૂબ જ વધારે શ્વાસમાં તકલીફ થતી હતી એટલા માટે તેમને ૧૫થી ૧૭ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને ત્યાર પછી આઇસીયુમાં સારવાર દરમિયાન કેન્દ્ર સરકારનાનિયમ નિયમો પ્રમાણે અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેમને એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક દવા આપવામાં આવી હતી

ધીમેધીમે તેમની તબિયતમાં ખૂબ જ વધારે સુધારો આવતો હતો અને તેમને 47 દિવસ પછી બહારના ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થયો હતો પરંતુ યોગ્ય સારવારને કારણે ધીમે ધીમે તેમની તબિયત ખૂબ જ વધારે સુધારો થયો હતો અને તેમણે તેમને આઇસીયુ વોર્ડમાંથી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા

આશરે જનરલ વોર્ડમાં તેમને ૨૬ દિવસ રાખ્યા પછી અંતે કોરોના મુક્ત થયા હતા જનરલ વોર્ડમાં ૨૬ દિવસ કરતાં વધારે સમય સુધી સારવાર કર્યા પછી તેમણે કોરોના મુક્ત થયા હતા અને તેમને 27 તારીખ ના રોજ રજા આપવામાં આવી હતી અને તેમણે તેમના કરો અને તમામ તબીબોના સ્ટાફને ઓછા વધારે તો એવું કહેતા હતા

તમે જલ્દી સ્વસ્થ થઈને ઘેર પરત ફરશો અને તેમના પરિવારમાં તેમનાં પુત્રવધૂ પણ કોરોના ગ્રસ્ત હતા અને તેઓ પણ હાલના સમયે શ્વાસ થઈ ગયા છે.  આત્મવિશ્વાસ અને આત્મ નીચે સાથે તેમણે એક દિવસ સાજા થઇ અને હોસ્પિટલમાં 1:30 મહિના પછી તેમણે પોતાના ઘરે સાજા થઈને પરત ફર્યા છે.

તે સઘન સારવાર થી તે મૃત્યુના મોઢા માંથી પાછા આવ્યા છે. આ તકે તેમના પરિવાર દ્વારા તે  ડોક્ટર ગિરીશ  ડોક્ટર સાજીદ અને ડોક્ટર માધવી સહિતના અનેક પેરામેડિકલ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની ભારે જહેમત ઉઠાવી અને સારવાર કરી હતી અને તેમના પિતાજીને નવું જીવન આપ્યું હતું તે બાબતે તેમનો પરિવાર તેમનો આભાર માનતા થાક તો નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer