શું તારક મહેતાની બબીતાજી ને ૧૦ વર્ષ નાના ટપુડા સાથે ચાલી રહ્યું છે ચક્કર… જુઓ આ રહી સાબિતી..

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહે છે. પહેલાં એવી ચર્ચા હતી કે દિલીપ જોષી (જેઠાલાલ) તથા શેલૈષ લોઢા (તારક મહેતા) વચ્ચે અણબનાવ છે. બાદમાં બબીતાજી (મુનમુન દત્તા) એ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરતાં વિવાદ થયો હતો.

Taarak Mehta Ka Ooltah Chashmah: Munmun Dutta aka Babita and Raj Anadkat aka Tapu's fun banter on social media is unmissable

ત્યાર બાદ માં 23 વર્ષીય રાજ અનડકટ (ટપુ) તથા જેઠાલાલ વચ્ચે ઝઘડો થયો હોવાની ચર્ચા થઈ હતી. જોકે, આ દરમિયાન 33 વર્ષીય બબીતાજી તથા ટપુ વચ્ચે રિયલ લાઈફમાં મિત્રતાથી કંઈક વધુ હોવાની ચર્ચા છે.રાજ અનડકટ સિરિયલમાં તો બબીતાજીને આંટી કહે છે, પરંતુ રિયલ લાઈફમાં બંને વચ્ચે કંઈક અલગ છે.

Taarak Mehta Ka Ooltah Chashmah actor Munmun Dutta hangs out with Raj Anadkat - Times of India

બંને સિરિયલના શૂટિંગ બાદ ડિનર ડેટ પર અવારનવાર જાય છે. આટલું જ નહીં બંને એકબીજા સાથે મેસેજીસમાં પણ વાત કરતા હોય છે. સો.મીડિયામાં રાજ તથા મુનમુન એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ પણ કરતાં રહે છે.

Raj Anadkat alias Tapu of Taarak Mehta inverted glasses shared new

બંનેને તેમના સંબંધો અંગે ઘણીવાર સવાલ કરવામાં આવ્યો છે. બંનેની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. જોકે, પ્રિયંકા ચોપરા પણ પતિ નિક કરતાં 10 વર્ષ મોટી જ છે ને! માનવામાં આવે છે કે હાલમાં તો બંને વચ્ચે માત્રને માત્ર ફ્રેન્ડશિપ છે. જોકે, આ ફ્રેન્ડશિપ કેટલો સમય ટકે છે અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમે છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાના આ પહેલાં બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે સંબંધો હતાં. જોકે, ઓસ્ટ્રેલિયામાં અરમાન કોહલીએ મુનમુન દત્તાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મુનમુન તથા અરમાન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.

Babita shares her beautiful photo of 'Tarak Mehta ...', Tappu did this comment - Global Rumour

મુનમુન દત્તા પૂનામાં જન્મી છે અને અહીંયા જ મોટી થઈ છે. તે મોડલિંગ પણ કરતી હતી. ત્યારબાદ મુંબઈ આવી હતી. રાજ અનડકટની વાત કરવામાં આવે તો તે ગુજરાતી છે અને તેનો જન્મ મુંબઈમાં જ થયો છે. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી જ માસ મીડિયામાં બેચલરની ડિગ્રી લીધી છે.

રાજે સૌ પહેલાં 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંજેદારી કા’માં કામ કર્યું હતું. ત્યારબાદ 2017માં રાજને ‘તારક મહેતા.’માં ટપુનો રોલ મળ્યો હતો. રાજ પહેલાં આ રોલ ભવ્ય ગાંધી પ્લે કરતો હતો. જે ખૂબ જ સારી વાત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer