મુખ્યમંત્રી વિજય રૂપાણી નો દાવો; ગુજરાત રાજ્ય માં કોરોનાને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી દેવામાં આવ્યો છે!

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં મુલાકાત લેતા એક નિવેદનમાં એમ કહ્યું હતું કે કોરોના કંટ્રોલમાં આવી ગયો છે. સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

હવે તેમની આ બાબત ઉપર કેટલું તથ્ય છે તે તો આપણે જ બતાવશે.જોકે કોરોના પૂરો થઈ ગયો હોય એવું આપણે માનતા નથી. એપ્રિલમાં 14000 કેસ રોજના આવતા હતા. ગઈ કાલે 2500 કેસ આવ્યા છે.

નવી કોરોના હોસ્પિટલ ચાલુ કરવા અંગે તેણે એમ કહ્યું હતું કે કોરોના કેસો વધી રહ્યા છે અને હાલ આ હોસ્પિટલની કોઈ જરૂરિયાત નથી જ્યારે જરૂરીયાત પડશે ત્યારે 24 કલાકની અંદર નવી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

ત્રીજી વેવ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જો તમે આવશે તો અધિકારીઓ અને ડોક્ટરો તેના અનુભવ ઉપરથી તે માટે માસ્ટર પ્લાન કરી રહ્યા છે.

રાજ્યમાં ૩૦૦ ટન ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવામાંથી સીધી જ રીતે ઓક્સિજન મેળવી શકાય એ માટેનો આ પ્લાન્ટ હશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer