બાબા રામદેવની લુખી દાદાગીરી કહ્યું કે કોઇના બાપની તાકાત નથી મને અરેસ્ટ કરી શકે

જેમણે સ્વામી અને બાબા રામદેવ કહેવામાં આવે છે. તે બાબા રામદેવ આજકાલ ખૂબ જ વધારે ચર્ચામાં રહે છે. અને સૌ પ્રથમ તો બાબા રામદેવ એલોપેથી દવા ઉપર રહેવા પાછળ ના આપ્યા હતા તેના કારણે તેમને ડોક્ટરોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.

બાબા રામદેવ છેલ્લા ઘણા દિવસથી હમણાં ચર્ચામાં રહે છે. તેને કારણે કોરોના ના કપરા સમયગાળામાં એલોપથી અને પતંજલિ વચ્ચેના વિવાદના કારણે બાબા રામદેવને ટીકાકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અને બાબા રામદેવે છેલ્લા કેટલાંક નિવેદનોનો એવા આપ્યા હતા તેમાં તેમને દેશના એલોપેથી ડોક્ટરો કંઈક નથી કરી રહ્યા

તેના કારણે એલોપેથી ડોક્ટરના 1000થી ડોક્ટરના મૃત્યુ થયા છે. તેમાં તેમણે ખૂબ જ વધારે ટીખળ કરી હતી અને દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પણ બાબા રામદેવને આ પ્રકારની ટીકાઓ થી બચવા માટેની સલાહ આપવામાં આવી હતી

ત્યારે બીજી બાજુ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પણ બાબા રામદેવની વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે. અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પતંજલિ કંપની ઉપર બાબા રામદેવ ની વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી છે. અને તે ઘણી જગ્યાએ ડોક્ટરો વિરુદ્ધ પતંજલિની વિરોધમાં સવાલ ઉઠાવ્યા અને પ્રદર્શન પણ કરવાનું શરૂ કરી દીધું છે.

સોશિયલ મીડિયામાં બાબા રામદેવ ની વિરુદ્ધમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. પ્રદર્શન પણ થઈ રહ્યા છે. અને બાબા રામદેવને ધરપકડ કરવાની માંગ પણ ઉઠી રહી છે. ત્યારે બાબા રામદેવે આ તમામ પરિસ્થિતિ વચ્ચે એક એવું નિવેદન આપ્યું છે. કે તેના કારણે સમગ્ર દેશમાં તેમની ટીકા થઈ રહી છે.

કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવને સોશિયલ મીડિયાના માધ્યમથી એક થયો છે. ત્યારે વીડિયોમાં બાબા રામદેવ કહી રહ્યા છે. કે કોઈના બાપની તાકાત નથી કે મારી ધરપકડ કરી શકે સાથે-સાથે બાબા રામદેવ આ વીડિયોમાં એવું પણ કહી રહ્યા છે. કે બાબા રામદેવ યોગગુરુ છે.

બીજી બાજુ બાબા રામદેવ ની ધરપકડ કરવા માટેની માંગ ભારતના તમામ ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે. પરંતુ અમે આ બધા ટ્રેન્ડથી ઉપર છે. અને આ વિડીયો ક્યાંનો છે. તેને લઈને કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી અને આ વિડીયો ટ્રેન્ડ કરી અને ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા બાબા રામદેવ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

કેટલાક યુઝર એવું કહી રહ્યા છે કે હવે તો લાગે છે કે બાબા રામદેવ આ તમામ કાયદા અને અનુશાસન થી ઉપર છે. અને તેમણે કહ્યું છે. કે હવે તો ભારત દેશમાં ખરેખર રામનું રાજ ચાલી રહ્યું છે. ત્યારે અમુક ઈન્ટરનેટ યૂઝર એવું પણ માની રહ્યા છે. કે આ બધી વસ્તુ કેન્દ્ર સરકારની એક નીતિનો ભાગ છે.

કારણ કે દેશમાં સતત મૃત્યુ નો વધારો થઈ રહ્યો હતો અને તેના કારણે કેન્દ્ર સરકારની ઈમેજ ખરાબ થઇ રહી હતી અને તે સરકારની ઇમેજ બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના હુકમના એક્કા એટલે કે બાબા રામદેવને એક વિવાદાસ્પદ નિવેદન આપવાનું કહેવામાં આવ્યો હતો

તેના કારણે સમગ્ર વિવાદ બાબા રામદેવ બાજુ ફંટાઈ જાય અને કેન્દ્ર સરકાર પોતાની ઇમેજ બચાવી શકે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ લોકોને એવી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કે જેમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ની ઈમેજ ને ખરાબ કરવાના અથવા હકીકત જાહેર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે.

તેમણે ડોક્ટર લેલેના જણાવ્યા અનુસાર તેમની સંપૂર્ણ ટીમ બાબા રામદેવના સવાલોના જવાબ તૈયાર કરી રહી છે. અને એણે અમારી અને અમારી ટીમના તમામ સવાલોના જવાબ આપીશું અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડોક્ટરે તેમને ફોન કરીને કહી રહ્યા છે.

બાબા રામદેવ કેવા પ્રકારની હાસ્યાસ્પદ વાતો કરે છે. બાબા રામદેવ ની વિરુદ્ધ તેમના દ્વારા ફરિયાદ ન રાખવામાં આવશે અને ડોક્ટરોએ આ પરિસ્થિતિમાં કેટલા બધા વ્યસ્ત છે. ત્યારે હજાર જેટલા ડોક્ટરો ગયા વર્ષે કોરોના ના કારણે મૃત્યુ થઇ ગયા છે. અને તે કોઈપણ પ્રકારની વેક્સીન પણ લીધી ન હતી

ત્યારે બીજી લહેર માં કોરોના ના કારણે ૫૦૦ જેટલા લોકોના મૃત્યુ થયા છે. ડોક્ટરના મૃત્યુ થયા છે. અને બાબા રામદેવે દવા તૈયાર કરી છે. તે તદ્દન ખોટી છે. અને બીજી બાજુ એવો બાબા રામદેવ દાવો કરી રહ્યા છે. કે પતંજલી ની કોર્નીલ દવા ખાઈ અને લોકો સ્વસ્થ થઇ રહ્યા છે.

તે માહિતી બાબા રામદેવ માટે આંતરરાષ્ટ્રીય ન્યૂઝમાં છપાવી નથી રહ્યા તે ફક્ત whatsapp ના માધ્યમથી ભારતના લોકોને ફોરવર્ડ કરી રહ્યા છે. તેના કારણે તેમના ગ્રાહકો માં વધારો થાય છે. પરંતુ ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દવા ખાવાથી બાબા રામદેવ ની દવા ખાવાથી દર્દીઓમાં એક પ્રકારનો પણ ફરક પડતો નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer