જાણો વાવાઝોડા ને ધ્યાનમાં લઈને લગાવવા માં આવતા 1 થી 12 સિગ્નલ નો મતલબ શુ થાય

ભારતને કોરોના કટોકટીમાં ચક્રવાતનો સામનો કરવો પડી રહ્યો છે,કેમ કે ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ સર્જાયું છે જે 16 મેના રોજ’ચક્રવાત’નું રૂપ લઈ શકે છે.આ 2021 નું પહેલું ચક્રવાત છે,જેને મ્યાનમાર દ્વારા’તુક્તા’નામ આપવામાં આવ્યું છે,જેનો અર્થ’ગેકો’છે,જેનો અર્થ’ગરમ વાતાવરણમાં મળતું ઘરેલું ગરોળી’છે.

આ વાવાઝોડું કેટલું ભયંકર હશે તે અંગે કોઈ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી,પરંતુ આ ચક્રવાતને કારણે લક્ષ્વીપ,કેરળ,કર્ણાટક અને તામિલનાડુમાં 16 મેથી ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાત પાસે 1660 કિલોમીટર લાંબો દરિયો છે, એટલે વાવાઝોડાની નવાઈ નથી.

વાવાઝોડું કેવુંક આક્રમક છે, એ કાંઠે રહેતા સૌ કોઈ જાણતા હોતા નથી. તેમને જાણ કરવા માટે વિવિધ નંબરના સિગ્નલ (ધ્વજ-વાવટા) ફરકાવવામાં આવે છે.

સિગ્નલ-1: 60 પ્રતિકલાકની ઝડપ- ઝડપી પવનથી સાવધાન રહેવું

સિગ્નલ-2: 60-70 પ્રતિકલાકની ઝડપ- દરિયામાં જહાજો માટે સંકેત

સિગ્નલ-3: 40થી 50 કિલોમીટરની ઝડપ- કિનારો વાવાઝોડાથી પ્રભાવિત થાય

સિગ્નલ-4: 60થી 70 પ્રતિ કલાકની ઝડપ- હવામાન યોગ્ય નથી

સિગ્નલ-5: 60-80 પ્રતિ કલાકની ઝડપ- દરિયામાં બનેલું વાવાઝોડું તોફાનમાં ફેરવાય

સિગ્નલ-6: 60-80 પ્રતિ કલાકની ઝડપ- તોફાન બાજુમાંથી નીકળવાનું હોય. સિગ્નલ-7: 60-80 પ્રતિ કલાકની ઝડપ- બંદરો માટે Quic

સિગ્નલ-7: 60-80 પ્રતિ કલાકની ઝડપ- બંદરો માટે

ભયજનક ખતરો

સિગ્નલ-8: 90થી 120 પ્રતિકલાકની ઝડપ- ખૂબ જોખમી ચેતવણી આપે છે.

સિગ્નલ-9: 90થી 120 પ્રતિકલાકની ઝડપ- વાવાઝોડું ઝડપી કે ભયજનક આવવાની શક્યતા

સિગ્નલ-10: 120થી 220 પ્રતિકલાકની ઝડપ- વાવાઝોડું ભયજનક રીતે આવવાની શક્યતા

સિગ્નલ-11: 220 પ્રતિકલાકની ઝડપ- કાર્યાલયમાં બધ સંચાર નિષ્ફળ કરી દે છે

Leave a reply:

Your email address will not be published.

Site Footer