નાણામંત્રાલયે જાહેર કરી સ્પર્ધા- નામ, ટેગ લાઈન અને લોગો આ સંસ્થાને મોકલીને 15 લાખ રૂપિયા જીતી લો

ભારતના નાણા મંત્રીએ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું . અને ત્રણ વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયાની ફાળવણી નો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. નવા ભારતના નિર્માણ માટે મૂળભૂત માળખા ની જરૂરિયાત છે.

એટલે કે આ માટે નવો પ્લાન, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવા પ્લાન મુજબ નવી ઓળખાણ આપવી ખૂબ જરુરી છે. આ માટે જ 111 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય નવસંચાર પાઇપલાઇન યોજના લાવવામાં આવી હતી .

આ ઉપરાંત યુવાઓમાં ક્રિએટિવિટી વધારવા માટે તેમજ ભારતના યુવાનોને સ્કીલ ડેવલપ કરવા માટે નાણામંત્રાલય દ્વારા ભારતના નાગરિકોને એક નામ , એક લોગો અને એક સજેશન આપવા માટે 15 લાખ નું ઇનામ અપાયું હતું.

અને નાણાં વિકાસ સંસ્થા માટે એક લોગો ડિઝાઇન કરવા માટે સ્પર્ધા રાખી હતી. જેમાં નામ ટેગલાઇન અને લોગો હોવો જોઈએ. 15 ઓગસ્ટ સુધી આ સ્પર્ધા ચાલુ રહેશે

અને જીતનારને અલગ-અલગ ક્રમ મુજબ ઈનામ મળશે. નવા ભારતના નિર્માણ માટે મૂળભૂત માળખા ની જરૂરિયાત છે. આ માટે પ્રથમ ક્રમે આવનારને 15 લાખ રૂપિયાનું ઇનામ અને પુરસ્કાર આપવામાં આવશે.

તો મિત્રો જો તમે પણ કોરોનાના કપરા સમયમાં નોકરી અને ધંધામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય તો સરકાર તમને 15 લાખ રૂપિયા આપશે પરંતુ તેના માટે તમારે સ્લોગન અને લોગો ડિઝાઇન કરવો પડશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer